Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 38
________________ चुत्तृव्यथाविरहितं स्वहिताय नित्यं तीर्थाधिराजमहमादरतो यजामि ॥२०॥ ૬ નિવેદ્યપૂજા–શ્રેષ્ઠ મેદક, વડાં. માંડા (માલપુવા) ભાત, દાળ પ્રમુખ અસાધારણ રસયુક્ત એવા ભેજનવડે સુધા તૃષાની બાધા રહિત એવા તીર્થાધિરાજને હું સદા આદરભાવથી આત્મકલ્યાણને માટે પૂછું છું. ૨૦ છે (૭) તાપૂજા विध्वस्तपापपटलस्य सदोदितस्य विश्वावलोकनकलाकलितस्य भक्त्या । उद्योतयामि पुरतो जिननायकस्य दीपं तमःप्रशमनाय शमाम्बुराशेः ॥२१॥ ૭ દીપપૂજા–પાપ પડલને જેમણે ધ્વંસ કર્યો છે, આખા વિશ્વને (કાલોકને) અવલોકન કરવાની જ્ઞાનકળા (કેવળજ્ઞાન ) યુકત, અને સદા ઉદયમાન તથા પ્રશમના સમુદ્ર એવા શ્રી જિનનાયકની આગળ મારા અજ્ઞાન તિમિરનો નાશ કરવા માટે ભક્તિથી દીપકને પ્રગટ કરું છું. ૨૧ છે () પૂના तीर्थोदकैथुतमलरमलस्वभावं શનિતિન વરસાન્ચિઃ दुर्वारमारमदमोहमहाहितार्य संसारतापशमनाय जिनं यजामि ॥ २२॥ . ૮ જલપૂજા–( ગંગાદિક) શાશ્વતી નદી, નદ, દ્રહ, સોવર, અને સમુદ્ર વિગેરેના નિર્મળ તીર્થજળથી, નિરંતર નિર્મળ સ્વભાવવાળા, તથા દુવાર કામ, મદ, મેહરૂપ મહાસર્પોને ધ્વસ્ત કરવામાં ગરૂડ સમાન એવા શ્રી અરિહંતદેવની હું સંસારતાપને શમાવવા માટે પૂજા કરું છું. ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82