Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
સ્તિી વર્મા
१६
ભગવંતના અંગે અભિષેક કરીને સારા કોમળ વસ્ત્રથી જંગલુહણા કરીને અષ્ટ પ્રકારે નીચે પ્રમાણે પ્રભુની પૂજા કરવી. ૧૪
॥ श्री पूजाष्टकम्
નીચેનું પૂજા અષ્ટક અષ્ટ પ્રકારી પૂજા પ્રસંગે બોલાય છે. (१) चंदनपूजा
सचंदनेन घनसारविमिश्रितेन कस्तूरिकाद्रवयुतेन मनोहरेण । रागादिदोषरहितं महितं सुरेंद्रैः
श्रीमजिनं त्रिजगतीपतिमर्चयामि ॥ १५॥ ૧ ચંદનપૂજા–ઘનસાર ભેળવેલા અને (કેશર) કસ્તુરીના દ્રવ (રસ) યુકત મનોહર ચંદનથી, રાગાદિ દોષરહિત અને દેવેંદ્રોથી પૂજિત એવા ત્રિજગત્પતિ જિનેશ્વરની હું પૂજા કરું . ૧૫ (२) पूष्पपूजा
जातीजपाबकुलचंपकपाटलायैमंदारकुंदशतपत्रवरारविंदैः । संसारनाशकरणं करुणाप्रधानं
पुष्पैः परैरपि जिनेंद्रमहं यजामि ॥१६॥ २०५ym-ons, सुभ, ( 5) मधुस, ४, પાટલાદિ પુપોવડે તેમજ કલ્પવૃક્ષ, કુંદ, શતપત્ર, કમળે તેમજ બીજાં સુંદર પુષ્પોથી, સંસાર નાશના કારણરૂપ અને કરૂણા પ્રધાન એવા જિનેંદ્રદેવની હું અર્ચા કરું છું. તે ૧૬ (३) धूपपूजा
कृष्णागुरुपराचत कृष्णागुरुपरचितं सितया समेत कपुरसहित विहितं सुयत्नात् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82