Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 35
________________ શ્રીયાપદેશ. ભાવાય પછી ન્હાતાં પહેરેલ પાતીયું તજી, ીનું વસ્ત્ર પહેરી, જ્યાંસુધી પગ ભીના હેાય, ત્યાંસુધી જિન ભગવંતનું સ્મરણુ કરતાં ત્યાંજ ઉભા રહેવું. ॥ ૯॥ अन्यथा मलसंश्लेषादपावित्र्यं पुनः पदोः । तल्लग्नजीवघातेन भवेद्वा पातकं महत् ॥ १० ॥ ભાવા—નહિ તે મલસ્પર્શ થતાં પુન: પગ અપવિત્ર થાય, એટલું જ નહિ પણ તે મળમાં રહેલા જીવાના ઘાત થતાં મેાટું પાપ લાગે. ॥ ૧૦ ॥ गृहचैत्यांतिकं गत्वा भूमिसंमार्जनादनु । परिधायार्चावस्त्राणि मुखकोशं दधात्यथ ॥ ११ ॥ ભાવાર્થ ત્યાર બાદ ગૃહચૈત્ય આગળ જઇ, ભૂમિની શુદ્ધિ કર્યો બાદ પૂજાના વસ્ત્ર પહેરીને મુખકાશ આઠવડા બાંધવા. ૫ ૧૧ ૫. मनोवाक्कायवस्त्रेषु भूपूजोपस्करस्थितौ । शुद्धिः सप्तविधा कार्या देवतापूजनक्षणे ॥ १२ ॥ ભાવા દેવપૂજા વખતે મન, વચન, કાયા, વસ્ત્ર, "ભૂમિ, પૂજાના ઉપકરણ અને વિધિશુદ્ધતા એમ સાત પ્રકારે શુદ્ધિ સાચવવાની છે. । ૧૨ । --- पुमान् परिदधेन स्त्रीवस्त्रं पूजाविधौ क्वचित् । न नारी नरवस्त्रं तु कामरागविवर्द्धनम् ॥ १३ ॥ ભાવા—પુરૂષે પૂજા વખતે કાઇવાર પણ સ્ત્રીનાં વસ્ત્રો ન પહેરવાં અને સ્રીએ પુરૂષનાં વસ્ત્ર ન પહેરવાં. કારણ કે તેમ કરવાથી કામરાગ વૃદ્ધિ પામે છે. । ૧૩ । भृंगारानीवनीरेण संस्नाप्यांगं जिनेशितुः । रूचीकृत्य सुवस्त्रेण पूजां कुर्यात्ततोऽष्टधा ॥ १४ ॥ ભાવા પછી સુંદર અને સ્વચ્છ કળશમાં લાવેલ જળથી Jain Education International K For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82