Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 40
________________ पश्चिमायां पुत्रदुःखं वायव्यां स्यादसंततिः । ૩યાં મહત્તમ શિન્યાં ધર્મવાસના ૨૭ ભાવાર્થ–પશ્ચિમ દિશાએ પુત્ર દુઃખ, વાયવ્ય ખુણે સંતાન ન થાય, ઉત્તર દિશાએ મહાલાભ અને ઇશાન ખુણા સન્મુખ ઉભા રહી પૂજા કરતાં ધર્મવાસના જાગે. એ ર૭ - अंघ्रिजानुकरांसेषु मस्तके च यथाक्रमम् । વિધેયા પ્રથમ પૂણા વિનય રિલિમિર | ૨૦ | ભાવાર્થ-વિવેકી પુરૂષાએ પ્રથમ ભગવંતના ચરણે, પછી જાનુ ( ઢીંચણ) પર, પછી હાથે, પછી ખભે અને પછી મસ્તકે એમ અનુક્રમે પૂજા કરવી. ૨૮ છે सच्चंदनं सकाश्मीरं विनाएं न विरच्यते । ललाटे कंठे हृदये जठरे तिलकं पुनः ॥ २६ ॥ ભાવાર્થ–પછી લલાટે, કઠે, હદયે અને જઠર પર તિલક કરવા. આ પૂજા (તિલક) કેશર સહિત ઉત્તમ ચંદન વગર થઈ શકે નહિં. ૨૯ प्रभाते शुद्धवासेन मध्याह्ने कुसुमैस्तथा । संध्यायां धूपदीपाभ्यां विधेयार्चा मनीषिभिः ॥३०॥ ભાવાર્થ–પ્રભાતે શુદ્ધ વાસક્ષેપથી, મધ્યાન્હ રૂપથી અને સાંજે ધૂપ-દીપથી સુએ જિનેશ્વરની પૂજા કરવી. ૩૦ મા नैकपुष्पं द्विधा कुर्यान च्छिंद्यात्कलिकामपि।। पत्रपंकजभेदेन हत्यावत्पातकं भवेत् ॥३१॥ ભાવાર્થ-એક પુષ્પના બે ભાગ (કટકા) ન કરવા, તેમ કલિક (કોળી) ને છેદી (તડવી) નહિં. પત્રને કે પુષ્પને ભેદવાછેદવાથી હત્યા સમાન પાતક લાગે. ૩૧ हस्तात्प्रस्खलितं पुष्पं लमं पादेऽथवा भुवि । शीर्षोपरिगतं यत्र तत्पूजाहर्न कहिाच ॥ २३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82