Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 34
________________ દવા લગ ભાવા —સિવાય સુજ્ઞ ગરમ અને થાડા જળવડે મસ્તક વું. ॥ ૪ ॥ પુરૂષે દેવપૂજા નિમિત્તે સ્હેજ ને બાકીના શરીરે સ્નાન કર चंद्रादित्यकरस्पर्शात्पवित्रं जायते जगत् । तदाधारं शिरो नित्यं पवित्रं योगिनो विदुः ॥ ५ ॥ ભાવા—ચંદ્ર, સૂર્યના કિરણ—સ્પર્શથી જગત્ પવિત્ર થાય છે, તેા તેનાઆધારે રહેલ શિરને યાગીજના સદા પવિત્ર સમજે છે, ॥ ૫ ॥ दयासाराः सदाचारास्ते सर्वे धर्महेतवे । शिरः प्रचालनान्नित्यं तञ्जीवोपद्रवो भवेत् ॥ ६ ॥ ભાવાથધર્મ નિમિત્તે જે સર્વ સદાચાર સેવાય છે તે દયાપ્રધાન હાય છે, તેથી જ દરરાજ શિર પ્રક્ષાલન (મસ્તકના ધેાવા )થી તેમાં રહેલ જીવાને ઉપદ્રવ આધા ઉત્પન્ન થાય છે. u e r नापवित्रं भवेच्छीर्ष नित्यं वस्त्रेण वेष्टितम् । अप्यात्मनः स्थितेः शश्वनिर्मलद्युतिधारिणः ॥ ७ ॥ ભાવા —વળી નિરંતર વવડે વેષ્ટિત (ઢાંકેલ) હાવાથી મ સ્તક પવિત્ર જ છે. તેમજ નિર્મળ જ્યોતિવાળા આત્માની પણ ત્યાં વિશેષ સ્થિતિ હાવાથી તેમાં અપવિત્રતા ન હેાય. । ૭ । स्नाने येऽतिजलोत्सर्गाद् घ्नंति जंतून बहिर्मुखाः । मलिनीकुर्वते जीवं शोधयंतो वपुर्हिते ॥ ८ ॥ ભાવાર્થ સ્નાનમાં જેએક જોઇએ તે કરતાં વધારે જળ વાપરીને જંતુઓને નાશ કરે છે, તે અન્નજનેા પેાતાના શરીરને શુદ્ધ બનાવતાં આત્માને લિન અનાવે છે. ૫ ૮ ! Jain Education International विहाय पोतिकं वस्त्रं परिधाय जिनं स्मरन् । याञ्जलार्द्री चरणों तावत्तत्रैव तिष्ठति ॥ en For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82