Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ પ્રથમ વ. व्यवसायमतो नीचं न कुर्यान्नापि कारयेत् । पुण्यानुसारिणी संपन्न पापाद्वर्द्धते क्वचित् ॥ ५६ ॥ ભાવાથ ઉપરના હેતુથી કદાપિ નીચ વેપાર કરવા નહીં અને કરાવવા પણ નહિં, કારણ કે પુણ્યવર્ડ પ્રાપ્ત થનારી લક્ષ્મી પાપથી કાઈ વખત વધતી જ નથી. !! ૫૯ । बह्वारंभं महापापं यद्भवेञ्जनगर्हितम् । इहामुत्र विरुद्धं यत्तत्कर्म न समाचरेत् ॥ ६० ॥ ભાવા ધણા આરંભવાળા, મહા પાપવાળા, લેાકામા નિદ નીય અને આલેાક તથા પરલેાક વિરૂદ્ધ હોય એવા કાર્ય પાપભીરૂ પુરૂષ આચરે નહિં. ॥ ૬૦ ॥ लोहकारचर्मकारमद्यकृत्तैलिकादिभिः । सत्यप्यर्थागमे कामं व्यवसायं परित्यजेत् ॥ ६१ ॥ ભાવા—ગમે તેટલા ( પુષ્કળ ) દ્રવ્યની પ્રાપ્તિ થતી હોય છતાં પણ લેાહાર, મેાચી, ચમાર, દારૂ બનાવનાર, ઘાંચી અને વિશેષે કરીને વાધરી,મચ્છીમાર વગેરે સાથે વ્યવસાય કે વેપાર કરવા નહિં. ૫ ૬૧ ૧૧ एवं चरन् प्रथमयामविधिं समग्र, श्राद्धो विशुद्धहृदयो नयराजमानम् (नः) । विज्ञानमानजनरंजनसावधानो, जन्मद्वयं विरचयेत्सफलं स्वकीयम् ॥ ६२ ॥ ભાવાર્થ એવી રીતે પ્રથમ પ્રહર સંબંધી સમગ્ર કર્ત્તવ્ય આચરતા વિશુદ્ધ હૃદયવાળા, ન્યાય—નીતિથી સુંદર દેખાતા, વિજ્ઞાન, માન પ્રતિષ્ઠા તથા જનપ્રિયતા મેળવવામાં સદા સાવધાન એવા શ્રાવક પોતાના આ ભવ અને પરભવ સફળ કરે. ઇતિ પ્રથમ પ્રહર પ્રથમ વર્ગ સમાપ્ત. Jain Education International 1 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82