Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 31
________________ શ્રી ગાવ ભાવા તપ—એ સર્વે ઇંદ્રિયારૂપી હરણાને વશ કરવામાં ભારે જાળ સમાન છે, કષાયરૂપ તાપને શાંત કરવા દ્રાક્ષતુલ્ય છે; તેમજ કર્મરૂપી અજીણું રાગ ટાળવા હરડે સમાન છે. ।। ૫૪ ૫ ૧૪ यद् दूरं यद् दुराराध्यं दुर्लभं यत्सुरैरपि । तत्सर्वं तपसा साध्यं तपो हि दुरतिक्रमम् ॥ ५५ ॥ ભાવા જે કંઇ દૂર હાય, જે દુ:ખે કરીને આરાધી શકાય તેવું હાય અને જે દેવતાઓને પણ દુર્લભ હાય તે સર્વે તપવડે સાધી શકાય છે. તપ એવી અજબ ચીજ છે કે તેનું કાઇ ઉલ્લંઘન કરી શકે તેવું નથી. એટલે કે તેને પ્રભાવ અલૈાકિક અને અર્ચિત્ય છે. ૫ ૫૫ चतुष्पथमथो यायात्कृतधर्मविधिः सुधीः । कुर्यादर्थार्जनोपायं व्यवसायं निजं निजम् ॥ ५६ ॥ ભાવા—ઉપર પ્રમાણે ધર્મવિધિ કરીને સારી બુદ્ધિ વાળા પુરૂષ બજારમાં જાય અને દ્રવ્ય ઉપાર્જન થાય તેવા પોતપેતાના ઉચિત વ્યવસાય વેપાર કરે. ! ૫૬ ll सुहृदामुपकाराय बंधूनामुदयाय च । अते विभवः सद्भिः स्वोदरं को बिभर्त्ति न ॥ ५७ ॥ ભાવા—મિત્રાના ઉપકાર માટે અને સ્વજન બંધુઓના ઉદ્દય માટે ઉત્તમ પુરૂષષ અર્થ ( પૈસા ) મેળવે છે, પરંતુ પેાતાના ( ઉત્તરનું પાણુ કાણુ નથી કરતું. ? ૫ ૫૭ व्यवसायभवा वृत्तिरुत्कृष्टा मध्यमा कृषिः । जघन्या व सेवा तु भिक्षा स्यादधमाधमा ॥ ५८ ॥ ભાવાવેપારથી ચલાવવામાં આવતી આજીવિકા ઉત્તમ, ખેતીથી મધ્યમ, પારકી સેવા નાકરી કરી ચલાવવામાં આવે તે જધન્ય અને ભીક્ષાથી આવિકા ચલાવવામાં આવે તે અધમાધમ છે. ૫ ૫ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82