Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 29
________________ શ્રી આચારપદેશ. ભાવાર્થ-શાસ્ત્ર શ્રવણ કરવાથી ધર્મ જાણી શકાય, કુબુદ્ધિ તજી શકાય, જ્ઞાનને પામી શકાય અને વૈરાગ્યને પ્રાપ્ત કરી શકાય છે. તે જ છે पंचांगप्रणिपातेन गुरुन् साधून परानपि । उपविशेनमस्कृत्य त्यजन्नाशातनां गुरोः ॥ ४५ ॥ ભાવાર્થ–ગુરૂની આશાતના તજતા થકા પંચાંગ પ્રણામ વડે ગુરૂમહારાજ તથા બીજા મુનિવરેને વાંદી ગુરૂ સન્મુખ બેસવું. કે ૪૫ उत्तमांगेन पाणिभ्यां जानुभ्यां च भुवस्तलम् । विधिना स्पृशतः सम्यक् पंचांगप्रणतिर्भवेत् ॥ ४६॥ ભાવાર્થ-મસ્તક, બે હાથ, અને બે ઢીંચણે વડે ભૂભિતલને વિધિથી પુંછ સ્પર્શવાથી પંચાંગ પ્રણામ કર્યો કહેવાય. पर्यस्तिकां न बध्नीयात् न च पादौ प्रसारयेत् । पादोपरि पदं नैव दोर्मूलं न प्रदर्शयेत् ।। ४७ ॥ ભાવાર્થ–પલાંઠી ન બાંધવી, પગ લાંબા પહોળા ન કરવા, પગ ઉપર પગ નહિ ચડાવવા અને બગલ ન દેખાડવી ૪૭ न पृष्ठे न पुरो नापि पार्श्वयोरुभयोरपि । स्थेयानालापयेदन्यमागतं पूर्वमात्मनः ॥४८॥ ભાવાર્થ– જ્યાં ગુરૂમહારાજ બેઠા હોય તેમની પેઠે કે તદન પાસે તેમજ બંને પડખે બેસવું, ઉભા રહેવું કે ચાલવું નહીં, તેમજ પિતાથી પ્રથમ આવેલ મનુષ્ય સાથે વાત પણ કરવી નહીં ૪૮ सुधीर्मुरुमुखन्यस्तदृष्टिरेकाग्रमानसः । शृणुयाद्धर्मशास्त्राणि भावभेदविचक्षणः ॥ ४६ ॥ ભાવાર્થ-નિશ્ચય અને વ્યવહારદિશાસ્ત્રના ભાવ ભેદને જાણ વામાં કુશલ એવા બુદ્ધિમાન પુરુષે ગુરુ મહારાજ સમુખ દષ્ટિ સ્થાપી એકાગ્ર મનવડે ધર્મશાસ્ત્રો સાંભળવા. ૪૯ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82