Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 28
________________ પ્રથમ વર્ગ. ભાવા ત્યારબાદ ઉત્તરાસંગ કરી સારી યેાગમુદ્રાએ સ્થિર થઇ મધુર વાણીએ કરી જિનેશ્વર સમીપે પેાતાની ટ્ટિ સ્થાપીને ચૈત્યવંદન કરવું ॥ ૩૯ ॥ અહીં યાગ મુદ્રા કોને કહેવી તે બતાવે છે. उदरे कूर्परे न्यस्य कृत्वा कोशाकृती करौ । अन्योन्यांगुलिसंश्लेषाद्योगमुद्रा भवेदियम् ॥ ४० ॥ કસ ભાવા પેટ ઉપર એ હાથની એ કેાણીઓ રાખી, ળના ડાડાના આકારવાળા એ હાથ કરી માંહા માંહે આંગળી આંતરવાથી યાગમુદ્રા થાય છે. । ૪૦ ॥ पानिजालयं गत्वा कुर्यात्प्राभातिकीं क्रियाम् । विदधीत गेहचितां भोजनाच्छादनादिकाम् ॥ ४१ ॥ સા ભાવાથ પછી જિનાલયથી પોતાને ઘેર જઈ સવારની ક્રિયા કરે અને ભાજન, વસાદિ ઘરની ચિંતા કરે ॥ ૪૧ ૫ आदिश्य स्वस्वकार्येषु बंधून कर्मकरानपि । पुण्यशालां पुनर्यायादष्टभिर्धीगुणैर्युतः ॥ ४२ ॥ ભાવા —પોતાના બંધુ તથા નોકરોને પોતપોતાને જે જે કાર્ય કરવાના હાય તે તે તેઓને જણાવ અને આઠ પ્રકારની બુદ્ધિએ કરી યુકત તે શ્રાવક ઉપાશ્રયે ધર્મ ગુરૂ પાસે જાય. ઘ૪૨૫ शुश्रूषा श्रवणं चैत्र ग्रहणं धारणं तथा । ऊहापोहोऽर्थविज्ञानं तत्त्वज्ञानं च धीगुणाः ॥ ४३ ॥ C ભાવાર્થ બુદ્ધિના આઠ ગુણા શાસ્ત્રમાં કહેલા છે તે આ પ્રમાણે છે. ૧ શુષા ( શાસ્ત્ર સાંભળવાની ઇચ્છા ), ૨ શાસ્ત્ર શ્રવણુ કરવું, ૩ ગ્રહણ, ૪ મનમાં અવધારણ કરવું, પ ઉર્દુ, ૬ અપેા, ૭ અર્થવિજ્ઞાન અને ૮ તત્ત્વજ્ઞાન આ બુદ્ધિના આઠ ગુણા છે. પ્રજા श्रुत्वा धर्म विजानाति श्रुत्वा त्यजति दुर्मतिम् । क्षुत्वा दानमवाप्नोति भुत्वा वैराग्यमेति च ॥ ४४ ॥ । ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82