Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 30
________________ પ્રથમ વર. अपाकुर्यात्स्वसंदेहान् जाते व्याख्याक्षणे सुधीः । गुर्वर्हद्गुणगातृभ्यो दद्यादानं निजोचितम् ॥ ५० ॥ ભાવાર્થ–સુબુદ્ધિવાળા મનુષ્ય વ્યાખ્યાન વખતે પૂર્ણ થયે છતે સ્વસંદેહ ટાળવા અને પછી દેવગુરૂના ગુણગાન કરનાર ભેજકદિને ગ્યદાન દેવું. ૫૦ ૫ अकृतावश्यको दत्ते गुरूणां वंदनानि च । प्रत्याख्यानं यथाशक्या विध्याद्विरतिप्रियः ॥५१॥ ભાવાર્થ-જેણે પ્રતિક્રમણ કર્યું ન હોય તે પણ કે જે વિરતિપ્રિય છે, ( વ્રત નિયમ કરવા ઉપર પ્રેમી છે.) તે ગુરૂ મહારાજને વંદન કરે અને યથાશક્તિ વ્રત પશ્ચખાણ કરે. એ પ૧ तिर्यग्योनिषु जायतेऽविरता दानिनोऽपि हि । गजाश्वादिभवे भोगान् भुंजाना बंधनान्वितान् ॥ ५२ ॥ ભાવાર્થ–જે દાન આપનાર દાતા હોવા છતાં જે વ્રત, પચ્ચખાણ નિયમ વગરના (અવિરતિ ) હોય તો તે તીર્યચનિમાં ઉત્પન્ન થાય છે, અને હાથીઘોડાદિના ભવમાં બંધનાદિક સહિત ભેગ ભેગવે છે. પર છે न दाता नरकं याति न तिर्यग् विरतो भवेत् । दयालुायुषा हीनः सत्यवक्ता न दुःस्वरः ॥५३॥ ભાવાર્થ–દાની (દાતાર) પુરૂષ નરકમાં જતો નથી, વિરતિવાળા ( વ્રત નિયમનું પાલન કરનાર ) તીર્યચપણું પામતો નથી, દયાળુ પુરૂષ હીન (ઓછા) આયુષ્યવાળે થતો નથી અને સત્યવ તા-નિરંતર સત્ય (પ્રિય-પચ્યવાળું) બેલનાર દુ:સ્વર થતો નથી. એ ૫૩ છે . ગ્રંથકર્તા મહાશય હવે તપને મહિમા જણાવે છે. तपः सर्वाक्षसारंगवशीकरणवागुरा । कषायतापमृद्वीका कर्माजीर्णहरीतकी ॥५४॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82