Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 26
________________ પ્રથમ વર્ગ. ભાવાર્થ-અખંડ શિયલની લીલાએ કરી યુક્ત બ્રાહ્મી અને ચંદનમાળા આદિ મહાસતી સાધ્વીએ મને મંગળ આપે!. II ૩૦ चक्रेश्वरीसिद्धायिका मुख्याः शासनदेवताः । सम्यग्दृशां विघ्नहरा रचयंतु जयश्रियः ॥ ३१ ॥ ભાવા-સમ્યગ્દષ્ટિઆના વિન્ને હરનાર ચક્રેશ્વરી અને સિદ્ધાયિકા આદિ શાસનદેવીએ મારી જયલક્ષ્મીને વિસ્તારા મને જયલક્ષ્મી આપે. ॥ ૩૧ ॥ कपर्दिमातंगमुख्या यक्षा विख्यातविक्रमाः । जैनविघ्नहरा नित्यं देयासुमंगलानि मे ॥ ३२ ॥ ભાવા—જેનાના વિઘ્નાને નાશ કરનારા અને જેના પરાક્રમા વિખ્યાત છે એવા કપર્દિ અને માતંગાદિ શાસનરક્ષક યક્ષા મને હમેશાં મંગળ આપેા. ॥ ૩૨ । यो मंगलाष्टकमिदं पटुधीरधीते, प्रातर्नरः सुकृतभावितचित्तवृत्तिः । सौभाग्यभाग्यकलितो धुतसर्वविघ्नो, नित्यं स मंगलमलं लभते जगत्याम् ।। ३३ ॥ ભાવા-સુકૃતથી ભાવિત છે ચિત્ત જેનું અને સૌભાગ્ય ભાગ્યયુક્ત એવા જે સારી બુદ્ધિવાળા મનુષ્ય ઉપર બતાવેલ આ મંગળાષ્ટકને પ્રાત:કાળમાં ( પ્રભાતમાં ) ભણે છે, તેના સર્વે વિઘ્ન દૂર થતાં જગમાં અત્યંત મંગળને પામે છે. !! ૩૩ II ततो देवालये यायात्कृतनैषेधिकीक्रियः । ત્યનન્નાશાતના: સર્વોચઃ પ્રવૃત્તિયેંદ્ધિનમ્ ॥ ૨૪ રા ભાવાર્થ--ત્યારપછી જિનમંદિરે જવું ત્યાં નિસ્સહી કહી સઘળી આશાતના ત જિનેશ્વર ભગવાનને ત્રણ પ્રદક્ષિણા દેવી. ॥ ૩૪ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82