Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
શ્રી ગારાશ
શાવાભગવાન મહાવીર પ્રભુ, શ્રી ગૌતમગલુધર, સ્થૂલિભદ્ર આદિ મહાપુરૂષા ( મુનીશ્વરા ) અને શ્રી જિનેશ્વરાએ પ્રરૂપેલા જૈનધર્મ એ સર્વે મને મંગળરૂપ થાઓ. ॥ ૨૫ ।।
नाभेयाद्या जिनाः सर्वे भरताद्याश्व चक्रिणः । कुर्वतु मंगलं सीरि - विष्णवः प्रतिविष्णवः
॥ ૨૬ ॥
ભાવા શ્રી રૂષભદેવાદિ જિનેશ્વરા, ભરત મહારાજાદિ સર્વે ચક્રવત્તિઓ, બળદેવા, વાસુદેવા અને પ્રતિવાસુદેવા એ સર્વે મારૂં શ્રેય કરે. ॥ ૨૬ ૫
नाभिसिद्धार्थभूपाद्या जिनानां पितरः समे ।
पालिताखंडसाम्राज्या जनयंतु जयं मम ॥ २७ ॥
ભાવાય નાભિરાજ અને સિદ્ધાર્થ ભૂપતિ આદિ સઘળા ( ચાવીશે )· જિનેશ્વરાના પિતાએ જેમણે અખંડ સામ્રાજ્યનું પાલન કર્યું છે, તેએ સર્વ મારા જય કરો. ॥ ૨૭ ॥
मरुदेवात्रिशलाद्या विख्याता जिनमातरः । ત્રિજ્ઞાાનિતાનંવા મંગવાય મવંતુ મે ॥। ૨ ।।
ભાવા—ત્રણ જગતને આનંદકારી માદેવી અને ત્રિશલા આદિ ચાવીશ જિન ભગવંતની વિખ્યાત માતાએ મને મંગળ ઉપજાવનાર થાએ !! ૨૮ ।
श्रीपुंडरीकेंद्रभूतिप्रमुखा गणधारिणः ।
श्रुतकेवलिनोऽन्येऽपि मंगलानि दिशंतु मे ॥ २६ ॥
ભાવા શ્રી પુંડરીક અને ઇંદ્રભૂતિ આદિ જિનેશ્વરાના ગણધરો તથા બીજા શ્રુતકેવલી ( ચૌદ પૂર્વધરા ) મને મંગળ આપે!. ॥ ૨૯ ૫
श्राश्रीचंदनबालाद्या महासत्यो महत्तराः । अखंडशीललीलाढ्या यच्छंतु मम मंगलम् ॥ ३० ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82