Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 21
________________ શ્રી આચારે દેશ. ભાવા—એ બધા પુણ્ય પ્રતાપે પ્રાપ્ત થયા છતાં પણ શ્રદ્ધા પ્રાપ્ત થવી દુર્લભ છે, ત્યારપછી પણ સદ્ગુરૂના સંયોગ તા વળી મેાટા ભાગ્યથી જ મળે છે. ૧૧. लब्धं हि सर्वमप्येतत्सदाचारेण शोभते । नृपः पुष्पं गंधेनाज्येन भोजनम् ॥ १२ ॥ नयेनेव ભાવા—જેમ ન્યાયથી રાજા, ગંધથી પુષ્પ અને ઘી વડે લેાજન શાલે છે, તેમ ઉપરની સઘળી સામગ્રી મળ્યા છતાં પણ તે એક સદાચાર હાય તા જ શાલે છે. ૧૨. તેથી शास्त्रदृष्टेन विधिना सदाचारपरो नरः । परस्पराविरोधेन त्रिवर्गं साधयेत्सदा ॥ १३ ॥ ભાવાથ સદાચાર સેવવામાં સાવધાન મનુષ્ય શાસ્ત્રોક્ત વિધિએ કરીને ધર્મ, અર્થ, કામ એ ત્રણ વર્ગને પરસ્પર અવિધપણે આપ ન આવે તેવી રીતે હંમેશા સાધવા. ।। ૧૩ ।। * “ હવે શ્રાવકના આચાર શાસ્ત્રમાં શુ કહેલા છે તે બતાવે છે. ’ નમસ્કાર મંત્રની સ્તુતિ. तुर्ये यामे त्रियामाया ब्राह्मे मुहूर्त्ते कृतोद्यमः । मुंचेन्निद्रां सुधीः पंच परमेष्ठिस्तुतिं पठन् ॥ १४ ॥ ભાવા —રાત્રિના ચાથા પહેારમાં બ્રાહ્મ મુહૂર્ત વખતે સાવધાન થઇને સુજ્ઞ પુરૂષે શ્રી પંચપરમેષ્ઠીમંત્રની સ્તુતિ કરતાં નિદ્રાના ત્યાગ કરવા. । ૧૪ ।। वामा वा दक्षिणा वापि या नाडी वहते सदा । शय्योत्थितस्तमेवादौ पादं दद्याद् भ्रुवस्तले ॥ १५ ॥ ભાવાથ હંમેશાં શય્યામાંથી ઉઠ્યા બાદ ડાબી કે જમણી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82