Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 19
________________ થી આયારામ ગ્રંથ રચવાને હેતુ. जंतवः सुखमिच्छति, निस्तुषं तच्छिवे मवेत् । तद् ध्यानासन्मनःशुख्या कषायविजयेन सा ॥३॥ ભાવાર્થ-દરેક પ્રાણી સુખને ઈચ્છે છે, અને તે નિર્દોષએકાંત સુખ તો માત્ર મોક્ષમાં જ રહેલું છે, અને તે મોક્ષનું સુખ ધ્યાન થી મળે છે, તે ધ્યાન મનની શુદ્ધિથી થાય છે, તથા તે મનની શુદ્ધિ કષાયોને વિજય કરવાથી ( જીતવાથી ) થાય છે. ૩. વળી. स इंद्रियजयेन स्यात्सदाचारादसौ भवेत् । स जायते सूपदेशान्नृणां गुणनिबंधनम् ॥ ४॥ ભાવાર્થ-તે-કવાયનો ય ઇન્દ્રિયનું દમન કરવાથી થાય છે, તે–ઇદ્રિય જય સદાચારથી થાય છે અને ગુણના કારણરૂપ તે સદાચાર સારા ઉપદેશ થકી મનુષ્યને પ્રાપ્ત થાય છે. ૪. सुबुद्धिः सूपदेशेन, ततोऽपि च गुणोदयः। इत्याचारोपदेशाख्यग्रंथः प्रारम्यते मया ॥५॥ ભાવાર્થ–સારા ઉપદેશથી સુબુદ્ધિ અને સુબુદ્ધિથી સદગુણોને ઉદય થાય છે. એવા શુભ હેતુથી આ આચારોપદેશ (શ્રાવક આચારને જણાવનાર ) નામના ગ્રંથને હું પ્રારંભ કરું છું. ૫. આ ગ્રંથ સાંભળવાથી ધર્મપ્રાપ્તિરૂપ ફલ થાય છે તે હવે બતાવે છે. सदाचारविचारेण रुचिरश्चतुरोचितः। देवानन्दकरो ग्रंथः श्रोतन्योऽयं शुमात्मभिः ॥६॥ ભાવાર્થ–સદાચારના વિચારવડે સુંદર અને ચતુર મનુબને એગ્ય અને દેવતાને પણ આનંદકારી એ આ ગ્રંથ શુભાશયવાળા પ્રાણીઓએ સાંભળ યુક્ત છે. ૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82