Book Title: Acharopadesh
Author(s): Charitrasundar Gani, Vallabhdas T Gandhi
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 17
________________ પૂજ્યપાદ સિદ્ધાતમહોદધિ સ્વ. આચાર્ય શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના બ્રહ્મચર્ય વિષે બ્રહ્મચર્યનું તેજ વિરાજે, જે મૂલ સર્વગુણોનું હો ગુરુવર ! મન-વય-કાય વિશુદ્ધ જ એતો, ચિત્ત હરે ભવિજનનું હો ગુ0 .. ગુણ ગાતા મેં કઈ જન દીઠા, અહો ! મહા બ્રહ્મચારી હો ગુરુવાર આ કાલે દીઠો નહિં એહવો, વિશુદ્ધવતનો ધારી' હો ગુરુ પ્રેo... સ્ત્રી-સાધ્વી સન્મુખ નહિ જોયું, વૃદ્ધપણે પણ તેં તો હો ગુરુવર ! વાત કરે જબ હેતુ નિપજે, દષ્ટિ ભૂમિએ દેતો ગુ૦ પે... શિષ્યાવૃન્દને એહ શિખવીયુ, દઢ આ વિષયે રહેજો હો મુનિવર ! તેહ તણા પાલનને કારણ, દુ:ખ મરણ નવિ ગણજો હો ગુ0 પ્રેo... સંયમ-મહેલ આધાર જ એતો, દષ્ટિદોષે સવિ મીંડુ હો મુનિવર ! કરમકટકને આતમઘરમાં, પેસવા હોટુ છીંડુ હો ગુરુ છે.......! બ્રહ્મમાં ઢીલાં પદવીધર પાણ, જય નરક ઓવારે, હો મુનિવર ! શુદ્ધ આલોયણ કરે નહિ તેહથી, દુ:ખ સહે સિંહા ભારે હો ગુB૦.. વિજાતીયનો સંગ ન રજો, સાપ તારી પરે ડરજો હો મુનિવર ! કામ કુટિલનો નાશ કરીને, અવિચલ સુખડાં વરજો હો ગુરુ પેo... પ્રેમસૂરીશ્વરજી ! ગુણના આકર ! ગુણ દેઈ અમ દુ:ખ મીટાવો. ધીર પુરુષ તે સહન કર્યું જે, તેહ તણી અમ રીતિ બતાવો ગુ0 B૦... - ગુરગુગ અમૃતવેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82