________________
થી આયારામ
ગ્રંથ રચવાને હેતુ. जंतवः सुखमिच्छति, निस्तुषं तच्छिवे मवेत् । तद् ध्यानासन्मनःशुख्या कषायविजयेन सा ॥३॥
ભાવાર્થ-દરેક પ્રાણી સુખને ઈચ્છે છે, અને તે નિર્દોષએકાંત સુખ તો માત્ર મોક્ષમાં જ રહેલું છે, અને તે મોક્ષનું સુખ ધ્યાન થી મળે છે, તે ધ્યાન મનની શુદ્ધિથી થાય છે, તથા તે મનની શુદ્ધિ કષાયોને વિજય કરવાથી ( જીતવાથી ) થાય છે. ૩. વળી.
स इंद्रियजयेन स्यात्सदाचारादसौ भवेत् । स जायते सूपदेशान्नृणां गुणनिबंधनम् ॥ ४॥
ભાવાર્થ-તે-કવાયનો ય ઇન્દ્રિયનું દમન કરવાથી થાય છે, તે–ઇદ્રિય જય સદાચારથી થાય છે અને ગુણના કારણરૂપ તે સદાચાર સારા ઉપદેશ થકી મનુષ્યને પ્રાપ્ત થાય છે. ૪.
सुबुद्धिः सूपदेशेन, ततोऽपि च गुणोदयः। इत्याचारोपदेशाख्यग्रंथः प्रारम्यते मया ॥५॥
ભાવાર્થ–સારા ઉપદેશથી સુબુદ્ધિ અને સુબુદ્ધિથી સદગુણોને ઉદય થાય છે. એવા શુભ હેતુથી આ આચારોપદેશ (શ્રાવક આચારને જણાવનાર ) નામના ગ્રંથને હું પ્રારંભ કરું છું. ૫. આ ગ્રંથ સાંભળવાથી ધર્મપ્રાપ્તિરૂપ ફલ થાય છે તે
હવે બતાવે છે. सदाचारविचारेण रुचिरश्चतुरोचितः। देवानन्दकरो ग्रंथः श्रोतन्योऽयं शुमात्मभिः ॥६॥
ભાવાર્થ–સદાચારના વિચારવડે સુંદર અને ચતુર મનુબને એગ્ય અને દેવતાને પણ આનંદકારી એ આ ગ્રંથ શુભાશયવાળા પ્રાણીઓએ સાંભળ યુક્ત છે. ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org