________________
શ્રી આચારે દેશ.
ભાવા—એ બધા પુણ્ય પ્રતાપે પ્રાપ્ત થયા છતાં પણ શ્રદ્ધા પ્રાપ્ત થવી દુર્લભ છે, ત્યારપછી પણ સદ્ગુરૂના સંયોગ તા વળી મેાટા ભાગ્યથી જ મળે છે. ૧૧.
लब्धं हि सर्वमप्येतत्सदाचारेण शोभते । नृपः पुष्पं गंधेनाज्येन भोजनम् ॥ १२ ॥
नयेनेव
ભાવા—જેમ ન્યાયથી રાજા, ગંધથી પુષ્પ અને ઘી વડે લેાજન શાલે છે, તેમ ઉપરની સઘળી સામગ્રી મળ્યા છતાં પણ તે એક સદાચાર હાય તા જ શાલે છે. ૧૨. તેથી
शास्त्रदृष्टेन विधिना सदाचारपरो नरः । परस्पराविरोधेन त्रिवर्गं साधयेत्सदा ॥ १३ ॥
ભાવાથ
સદાચાર સેવવામાં સાવધાન મનુષ્ય શાસ્ત્રોક્ત વિધિએ કરીને ધર્મ, અર્થ, કામ એ ત્રણ વર્ગને પરસ્પર અવિધપણે આપ ન આવે તેવી રીતે હંમેશા સાધવા. ।। ૧૩ ।।
*
“ હવે શ્રાવકના આચાર શાસ્ત્રમાં શુ કહેલા છે તે બતાવે છે. ’
નમસ્કાર મંત્રની સ્તુતિ.
तुर्ये यामे त्रियामाया ब्राह्मे मुहूर्त्ते कृतोद्यमः । मुंचेन्निद्रां सुधीः पंच परमेष्ठिस्तुतिं पठन् ॥ १४ ॥
ભાવા —રાત્રિના ચાથા પહેારમાં બ્રાહ્મ મુહૂર્ત વખતે સાવધાન થઇને સુજ્ઞ પુરૂષે શ્રી પંચપરમેષ્ઠીમંત્રની સ્તુતિ કરતાં નિદ્રાના ત્યાગ કરવા. । ૧૪ ।।
वामा वा दक्षिणा वापि या नाडी वहते सदा । शय्योत्थितस्तमेवादौ पादं दद्याद् भ्रुवस्तले ॥ १५ ॥ ભાવાથ હંમેશાં શય્યામાંથી ઉઠ્યા બાદ ડાબી કે જમણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org