Book Title: Aastikonu Karttavya Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Jain Yuvak Sangh View full book textPage 8
________________ આસ્તિકોનું કર્તવ્ય. આચાર્ય મહારાજ શ્રી સાગરાનંદ સૂરીશ્વરજીનું સત્તાવાર વ્યાખ્યાન. પરમ પુજ્ય આગમાદ્ધારક આચાર્ય મહારાજ શ્રી સાગરાન દ સુરીશ્વરજીએ આપેલાં જાહેર વ્યાખ્યાનના નીચલા સત્તાવાર અહેવાલ પ્રગટ કરવાની અમને અરજ કરવામાં આવી છેઃ - વ્યાખ્યાન શરૂ કરતાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, દરેક જીવ સુખનીજ ઇચ્છા કરે છે. મનુષ્ય, જાનવર, બાળક, સ્ત્રી, પુરૂષ દરેક સુખનીજ ઇચ્છા કરે છે. સુખ એ પ્રકારનું છે. એક પઉલિક સુખ કેટલાક માને છે કે તે સીવાય ખીજું સુખ નથી. તેઓ કહે છે કે વિષય સુખ સીવાય ખીજું સુખ નથી. સંયમ કરવા, હિંસાદિના ત્યાગ કરવા એ બધું ભાગવ’ચનાં છે એમ કહે છે, તેઓ આત્મા, પુણ્ય, પાપ, સતિ અને દુર્ગંતીને માનતા નથી. આ લકાને જૈન શા સ્ત્રકારોએ અને બીજા શાકારાએ એકજ ચાંદ આપ્યા છે કે તેએ નાસ્તિક છે. નાસ્તિક શબ્દ આસ્તિકમાંથીજ થયા. જ પારથી લેાકેા ધર્મ તરફ વળવા લાગ્યા ત્યારથી નાસ્તિકે ઉદ્ભવવા લાગ્યા. પેાતે પુણ્ય અને પાપ, આલેાક અને પરલેાક માને નહી એટલુંજ નહી પણ બીજા માને તે પણ તેનાથી ખમાય નહી. પાતાનું ટોળું વધારવા ખીજાઓને ફસાવવાને તેમણે પ્રયત્ન કરવા માંડયા. આ લાકને k Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68