Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 6
________________ અપાઈ હતી, જડેમાં જણાવવામાં આવ્યું હતું કે:-તા. ૧૪-૧૨-૨૮ ના મુંબઈ સમાચારમાં પ્રસિદ્ધ થયેલ હેવાલ સત્યથી દૂર છે અને જૈન કામને ઉધે રસ્ત દારનારા છે. “ તા. ૧૨–૧૨–૨૮ની સભાના સાચા હેવાલ પ્રેસમાં મેાકલવામાં આવેલ છે તે ટુક સમયમાં પ્રસિદ્ધ થશે. "" મોકલાવાએલ નેટીસમાંના આ ટુકા ભાગ છે. આખી નેાટીસ આ સંચયમાં અન્તત છે, જે તે દિવસે રખાયેલ મીટીંગના પ્રમુખ સી. પરમાણુદ કુંવરજી કાપડીયાને પહોંચડવામાં આવી હતી. છતાં ત તરફ્ દુ ક્ષ કરી મીટીંગ મેળવવામાં આવી અને જાહેર જાણે છે તેમ ત્હને નામેાશી વ્હારવી પડી. જોવાનું એ છે કે, સત્ય સમજાવવાની દરેક શકય કાશષા કરવા છતાંય સમાજને ક્યી રીતે ઉધા પાટા બંધાવાય છે! સાસાયટીની આગેવાનીમાં મળેલી મીટીંગ વિશે જે કાંઇ ગેરસમજ ઉભી થવા પામી હાય, તે વિશે સમાજને ચાગ્યરૂપે વસ્તુનિદશન કરાવ્યું, એ અનિવાર્ય ફરજને આધન થઈને આ સંચય અહાર પાડવામાં આવ્યા છે. આમાં શ્રીમાન્ સાગરાન દસૂરિએ ભાઇ મૈાતીચક્ર કાપડીયાના લેખમાંથી ઉદ્ભવતા જે ૧૬૦ પ્રશ્ન પુછ્યા છે તે તરફ વાંચકાનું લક્ષ ખેંચીયે છીએ. ભાઇ મેાતીચંદ કાપડીઆએ મુદ્દો પત્ર લખી એક પ્રકારની કેવી ભ્રમક–જાળ ઉભી કરી હતી ત ખુલ્લા પત્ર સાથે એ પ્રશ્નો વાંચવાથી સ્હેજે જણાશે. વળી આ સંચયમાંથી સત્યશેાધક દ્રષ્ટિ સમાજના કેટલાક તારણહાર કહેવડાવતા ને વત માન કેળવણીના મદમાં અન્ય અનેલા તમજ પેાતાનેજ કેવળ બુદ્ધિસંપન્ન ને સાક્ષર સમજી બીજાને બુદ્ધિહીન ને નિરક્ષર સમજવાની ધૃષ્ટતા કરનારા સમાજહિતના સફેદ ધ્વંસકેાને પણ વવેક કરી શકશે અને સચેત થઇને સમાજ આવા પ્રપંચ ને કાવાદાવા ભર્યો પ્રચારમાંથી મચી ચેાગ્ય વસ્તુમાં સ્થિર રહી શકશે. સુધારાના નામે સ્વાર્થ સાધવાની કેાશિષા કરનારા હવે નોંધી લે કે, સમાજ હેમને ઓળખતા થયા છે. અને પુજ્ય શ્રી સઘને નમ્ર સૂચન છે કે, આ પ્રયાસાઈ પણ જાતના અંગત દ્વેષ વિના કેવલ સત્યના પ્રકાશનાર્થે જ આદરાયા છે. શાસનદેવ શુદ્ધ નિષ્ઠાવાલા સેવાને સહાય કરે. શાન્તિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 68