________________
૧૯ તમાએ શ્રીમાન વલભવિજયજીન “જમાનાના ઓળખનાર”
એમ જણાવ્યા છે તે તેઓ સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્રને લક્ષમાં રાખીને જમાને ઓળખે છે એમ ગણે છે કે તેનું દુર્લક્ષ કરીને
ઓળખે છે એમ ગણે છે? ૨૦. આ જમાનામાં જે નિર્ગથ અને સ્નાતક વિ૦ તેમજ પરિહાર વિશુદ્ધ વિ૦ ચરિત્ર નથી તેથી તેનાથી હીનકેટિનાં ચારિત્રે. કે જે “બકુશકુશીલ” ના નામે ઓળખાય છે તેને જ શુદ્ધ ચારિત્ર
કહો છો કે બીજા કોઈને? . ૨૧. વ્યાવહારિક કેળવણી માટે સાધુઓએ ઉપદેશ આપ ને તેને
માટે ફંડ કરાવી દેવું એને તમે શુદ્ધ ચારિત્ર ગણે છે? અને
જો તેમ હોય તે તે સશાસ્ત્ર છે એમ સાબીત કરશે કે નહિ? રર, વ્યાવહારિક કેળવણુ, મલવિદ્યા વિગેરેને ઉપદેશ દેનારા સાધુઓ
શુદ્ધ ચારિત્રવાળા છે એમ મનાવવામાં તમે કાંઈ શાસ્ત્રીય પુ
રાવે આપો છો? ર૩. જે સંરથામાં ધર્મને બહાને દેડકા જેવા પંચંદ્રિયજીની હત્યા
કરનારા પિોષાતા હોય અને તે હત્યાને ધર્મ તરીકે માનનારા બીજા પિષાતા હોય તેવી સંસ્થાને ઉત્પન્ન કરવાવાળા અને વધારવાવાળાનું ચારિત્ર શુદ્ધ છે એમ બતાવવામાં શાસ્ત્રીય પુરાવો
કાંઈ આપી શકે એમ છે કે? ૨૪. ધર્મ તરીકે ખવાતી અને ખર્ચવા કાઢેલી રકમને ઉપયોગ
જે વ્યાવહારિક, મલયુદ્ધ અને નાટક જેવી કેળવણીઓમાં જે
સાધુઓ કરાવે તેઓને જ તમો શુદ્ધ ચારિત્રવાળા માનો છો? ૨૫. શ્રુત કેવલી ભગવાન શય્યભવસૂરિજી, નક્ષત્ર, સ્વમ, ગ, નિ
મિત્ત, મંત્ર અને વેદિક વિદ્યાને જીવહિંસાનું સ્થાનક ગણાવી તે વિદ્યાઓ ગૃહસ્થને કહેવાની પણ મનાઈ કરે છે એ વાત તમારી જાણમાં છે કે નહિ? જે જાણમાં હોય તે વ્યાવહારિક કેળવણી
માટે શાસ્ત્રમાં નિષેધ નથી તેવું તો કયી રીતે કહી શકે છે? ૨૬. તમારા જણાવેલા “પવિત્ર મહાપુરૂષે ચોગની ઉથાપના જાહેર ( પત્રમાં કરી હતી તે તમારી જાણમાં છે કે? તેમજ હમણાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com