________________
૪૬
એના હાથમાં જાય છે કે અધમી ઓના ? જો ધસી આના હાથમાં જતી હાય તા ડરવાનું કારણ શું? અને અધમી એના હાથમાં જતી હાય તેા સંધ એટલા પણ નસીબદાર નથી કે પેાતાને માથે અધમીઓની સત્તા ચલાવવા નજ દે અને તે કાર્ય અટકાવવું એ શું સાધુઓનું કાર્ય નથી ?
૬૦. સાધુઓને સત્તાના લાભ છે એમ કહેવામાં અન્યાક્તિથી ધર્મહીન કેળવણીવાળાઓને સત્તા જમાવવી છે અને તેને માટે આ અધી ચળવળ છે એમ માનવામાં ભૂલ થતી તા નથીને ? ૬૧. સાધુઓને નથી બાયડી ઠેકરાં માટે પૈસા મેળવવાના, નથી છેકરાં પરણવવા માટે પૈસા મેળવવા કે નથી વેપારરાજગાર માટે પૈસા મેળવવા. ફક્ત તેને તે જૈન શાસનનેા ઉદ્યોતજ કરવા એ ધ્યેય હાંય છે. છતાં તેમાં સત્તાધારીપણું લાગ્યું એ નવયુગવાળાઓને સત્તાની ઇચ્છારૂપી ષ્ટિનેાજ દોષ છે કે ખીજી કાંઇ? ધર્માથી જીવાને ધર્મને માર્ગે લાવવા, સ્થિર કરવા એ સાધુઓનું કાર્ય છે, અને તેને નવયુગવાળાએ સત્તાના નામથી વગેાવે તે શું ધર્મના નાશ કરવાનેાજ પર્યાય ન કહેવાય ? ૬૨. મારા તા. ૧૨-૧૨-૨૮ના વ્યાખ્યાનમાં સંયમને ભાગવ ́ચના તરીકે માનનારાઓનું ઘણું વર્ણન છે અને તે વર્ઝન તમને વર્તમાન યુગના આંધલકીઆ જેવા લાગ્યા તા તમેાથું એમજ જણાવવા માગેા છે કે ચાલુ જમાનાના સંસ્થાના સાઁચાલકે અને તેમાં અભ્યાસ કરનારાએ સયમને ભાગ વચનાજ માન નારા છે?
૬૩. સંયમને ભાગવ’ચના માનનારને નાસ્તિક ગણવા અગર કડવા તેમાં ધર્મના કયા મુદ્દાના નાશ છે? શું ભાગ એ ધર્મના મુદ્દો છે એમ તમા માના છે ?
૬૪. નાસ્તિકતાનું યથાસ્થિત નિરૂપણ કરવાથી કે ધર્મ હીનતાને ધિક્કારવાથી જે સમાજના શરીરને પ્રહાર થતા હાય તે સમાજ નસમાજ તરીકે ગણાવાને લાયક ગણાય એવા તમે શાસ્ત્રીય લેખ બતાવી શકશે ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com