________________
જણાવતા હોય તે વાતને જાણી જોઈને જે કરે તેને કેટલા
સંજમવાળો માનો? ૧૦૮, તમારા ચેલેજના પાવે ધાર્મિક વરઘોડાએ, ઉપધાન, કે ઉજ.
મણાં કરાવેલાં છે કે નહિ? અને જ્યારે તે કરાવેલાં છે એમ તમે માને છે તે પછી તે ન કરવાથી તેમની પર આક્ષેપ થયે એમ તમે લખ્યું તેનું તત્વ શું? શું તેમાં ધર્મ નથી એમ તમેને તેઓએ કહેલું હતું કે જેથી તમારે આવું લખવું પડ્યું? ખરી રીતે તે બીજાઓના હસ્તક ધર્મકાર્યો થાય છે ત્યારે જ તમારા ચેલેંજ પાત્રને કાંઈને કાંઈ બોલવું પડે છે અને તેવી સ્થિતિમાં તેમની કયી લાઈન સમજવી તે
તમે શું સમજી શકે એમ નથી? ૧૯ આસ્તિકેએ હાય જે નાસ્તિકની પ્રબળતાવાળે જમાને
થયે હેય તે પણ તેનાથી એક લેશમાત્ર પણ ભય નહિ ધારતાં આસ્તિકતા પ્રતિપાદન કરવી એ જરૂરી છે અને તે પ્રમાણે જ મારૂં કર્તવ્ય હતું અને છે એ શું તમારી ધ્યાનમાં નથી? સર્વકાળમાં શ્રદ્ધાવાન અને ધષ્ઠિ લેકેને દેવ, ગુરૂ અને ધર્મ ત્રણેને કટિ ઉપર ચઢાવીને જ માનેલા છે શું એ તમે નથી જાણતા? વળી તમારી સંસ્થામાં રહેનારા દેડકા મારતા હતા એ વાત જણાયા પછી ધર્મિષ્ઠ લોકોએ તેવી સંસ્થા તરફ
ધિકારની લાગણી બતાવવામાં એગ્ય પ્રયત્ન કર્યો એમ નહિ? ૧૧૦. જે માણસ પંચેંદ્રિય હિંસામાં સામેલ થનારી સંસ્થાને ધર્મના
નામે પોષવાનું કહે તેનું નામ બકવાદ અને સવારે કહેવાય કે જેઓ શાસ્ત્રોના વાકયેના અનુસારેજ નાસ્તિકોથી સાવચેત રહેવાને માટે આસ્તિકોને ઉપદેશ દે તેનું નામ બકવાદ ને લવારે કહેવાય? , તમને યાદ હશે કે જેનશાસ્ત્રકારોએ સાતક્ષેત્રની વૈજનામાં અત્ય, જિનપ્રતિમા, જ્ઞાન (શાસો) સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ સર્વત્ર કમ રાખ્યા છે અને તે કમ પ્રભાણેજ હબની ગવમાનો નિયમ પણ રાખે છે જેથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com