________________
નીચ નીચેના ક્ષેત્રનું દ્રવ્ય ઉપર ઉપરના ક્ષેત્રમાં વપરાય એમ જગાવ્યું છે. આવી રીતે જયારે ચત્યાદિને અત્યંત ઉચ્ચ કેટિપર મેલા છે તે પછી શ્રાવકને પેટ ભરવાની કેળવણી આપવા માટે તીર્થોના ચિના ઉદ્ધાર જેવા કામની તરફ વિચ્છેદની દ્રષ્ટિએ પ્રરૂપણ કરાય તે આ જમાનામાં આસ્તિકો સાંખી શકે એ શું તમે નથી સમજતા? એવું કોઈ પણ શાસ્ત્રોમાંથી તમે અગર તમારા અખંડ અભ્યાસ પુરાવા સાથે જણાવી શકે એમ છે કે સાતે ક્ષેત્રોમાં શ્રાવક શ્રાવિકા ક્ષેત્રોજ બીજા પાંચ ક્ષેત્રના ભેગે ઉદ્ધારી શકાય અને શ્રદ્ધાહીને પણ હિંસામય કેળવણુ દેવા માટે વપરાતું દ્રવ્ય શ્રાવક શ્રાવિકા
ક્ષેત્રનું પોષણ કરનાર ગણાય ? ૧૧૨. તમે દીધેલી અંગેરાની ઉપમા જે સાચી હતી તે
અમે તેનું ઘણુંજ અનુમોદન કરત, પરંતુ શું તમે દેખી શકતા નથી કે અંગરાવાળાઓએ સરી જતી રાજસત્તા સ્થિર કરી દીધી જ્યારે તમારી ત્રીસ ત્રીસ વર્ષની સંસ્થાઓના વિદ્યાથીએએ એક પણ કાર્ય જૈનશાસનને લાભદાયી કર્યું નથી? એટલું જ નહિ પણ ઉછુંબલ વૃત્તિથી સાચી શિખામણ દેનાર પંન્યાસજી ક્ષાંતિવિજયજીની સામા જુઠો બકવાદ છાપા દ્વારાએ અને મુખે શરૂ કર્યો હતો તે તમે ભૂલી ગયા છે જે આ વાત તમને માલુમ છે તે પછી તેવા અંગારાને અંગેરા
સમજાવવા માટે બહાર પડતાં તમને શરમ કેમ ન આવી? ૧૧૩. ધર્મની કેળવણીની મુખ્યતા સાથેની જ વ્યવહારિક કેળવણી
માટે આસ્તિકોએ સંસ્થાઓ સ્થાપી છે, તેમાં સુજ્ઞોએ ભેગો આપેલા છે તે જાહેર હેવાથી તેનું વિવેચન કરવું એ જરૂરી નથી, પણ તમારે હાથે ચાલતી આવેલી સંસ્થાઓ કે જેમાંથી શ્રી શત્રુંજયના અગે પિકેટિંગ કરવા તૈયાર થવાવાળા અને વિલાયતના સંઘને ધર્મ તરીકે ગણાવવાની કેટિવાળા માટે તે એક પણ સંસ્થા લાવવા કે પકાવવામાં એક પણ શ્રદ્ધાળુ ભાણ ૧ સાજ હા હાલ શિશ sai જાની શી શી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com