________________
*
પૈસાના ઉપયાગ ભાડુતી લેખક પાસે પણ વીર.મહાશજના સંદેશા જગતમાં પહાંચાડવા માટે ક્યા હૈાત તા સંસ્થાઓના વિદ્યાથીઓએ કરેલું અને કરાતું નુકસાન તે જૈન કામને ન લેગવવું પડત પણ ઘણેાજ લાભ જૈન કામ પામી શકત, એમ શું તમે નથી માનતા ? અને ખચાચેલા પૈસાને જૈન કામને લાભ નહિ આપવામાં સસ્થાઓમાંથી નીકળનારાઓનું શ્રદ્ધાહીનપણુંજ મુખ્ય કારણ છે એમ તમને નથી લાગતું ? જો કે સંસ્થાઓમાંથી કાઈ કાઈ સારી આસ્તિક વ્યક્તિઓ પણ નીકળે છે.તા પણ નાસ્તિકાથી કરાતા નુકસાનને દાબીને નવા ફાયદા વાને શક્તિમાન થાય એવી વ્યક્તિએ તે હજુ સુધી મહાર હું આવી જ નથી એ ખરૂંને ?
૧૫૬. જૈન ધર્મના શ્રદ્ધાળુ વર્ગ પાંચમા આચના છેડા સુધી જૈન શાસ્ત્રની વાણીને સાંભળશે, માનશે અને તેમાં કહેલી વાતને અમલમાં મૂકશે એ વાત દરેક આસ્તિકાએ તા માનેલી છે પણ તે વાતને “નાસ્તિક઼ા ન માને તે તેનું નુકસાન નાસ્તિકતેજ થવાનું કે ખીન્ત કાઈને થવાનું છે?
૧૫૭. મી૰ માતીચંદ્ર, મારા નામે ખુલ્લુ પુત્ર તમે લખેા છે ને તેમાં વારંવાર તમે તમે શબ્દ વાપરી ગયા છે. તે પાછળથી તમે શબ્દની ત્રીજા પુરૂષ તરીકે કલ્પિત વ્યાખ્યા કરવા તૈયાર થયા છે તેા આવું અયુક્ત લખાણ કરવા કરતાં શું તે લેખ ફ્રી વાંચીને તે મધુ સુધારી લેવુ' એ તમારી સ્થિતિને અંગે ચેાગ્ય ન.
[3]?
૧૫૮, તમે લખે છે કે, કેટલીક ખાખતા તે વિજયવલ્લભસૂરિના જાણુની હાઈ તેથી હું તેના જવાબ આપી શકું નહિ ! જ્યારે તમારી આવી સ્થિતિ છે તા તમે શ્રીમાન વલ્લભવિજયજી પાસેથી તેમના એલાએલા બધા વચને તા મેળવ્યા નહિજ હાય અને જ્યારે તેમ હાય તા પછી તેમના વચનને ઉપદેશ માટે થએલી ટીકાને અંગે ચેલેજ આપવા બહાર પડવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com