________________
રિકોને “ના” કરવાનું થાય એટલું જ નહિ પણ માણ વર્ગ તે પિતાના આત્માના કલ્યાણની દષ્ટિએ ઉન્નત સ્થિતિ મેળવી શકે પણ નાસ્તિક વર્ગમાં તે વસ્તુ ન હોય તેથી તેને તે શા અને શાસ્ત્રના ઉપદેશને અંગે હાજી કરવાનું સ્વપ્ન પણ ન હોય
એ શું તમારા અનુભવની બહાર છે? ૧૫ર. નાસ્તિકના લેખોથી, ભાષાથી, કે કાર્યોથી શ્રદ્ધાળુ લેકે આ
સ્તિકોને આસ્તિકના રૂપમાં સમજશે એમ કહેવાને તૈયાર થનારાઓએ પિતાની સ્થિતિ ઉપર લેકે કેટલે આધાર રાખે છે
તે સમજવું શું જરૂરી નથી? ૧૫૩. મન જેવાનો દા કરનાર મનુષ્ય ખુલ્લા વચનના ભાવાર્થને
ન સમજે તે ખોટા રિપોર્ટ ઉપરડાદોડ કરે તેમજ સત્તાવાર રિપોર્ટ બહાર આવ્યું હોય તે પણ પિતાના પેટા લેખને સુધારે નહિ, કે પછે ખેંચે નહિ તે તેની ઉન્મત્ત દશા ન
ગણાય તે બીજી કેની તે દશા ગણાય? ૧૫૪. ધર્મના નામે પૈસા ઉઘરાવી ધર્મને ધિક્કારનારાઓ પેદા કરવા
અભક્ષ્ય ભક્ષણ કરનારાઓને ઉન્નત કરવા જૈન શૈલીનું જ્ઞાન કે ક્રિયા બંને તરફ ધિક્કારનારાઓને તૈયાર કરવા માટે પિતાની શ્રદ્ધાને જલાંજલિ આપનારાઓને તેવા માર્ગથી ખસેડી શુદ્ધ
માર્ગમાં લાવવા માટે દરેક સાધુએ મથવું એ શું જરૂરી કાય નથી ? ૧૫૫. તમે કે તમારી સંસ્થાના મનુષ્યોએ કે તેમાં અભ્યાસ કરી
ઉત્તીર્ણ થએલા વિદ્યાથી એમાંથી વીર મહારાજના કયા સંદેશાઓ જગતમાં પહોંચાડયા, વિદ્યાલય સ્થપાયા પછી કે તેના જેવી બીજી સંસ્થાઓ સ્થપાયા પછી ક્યા કયા સંદેશા કેટલી કેટલી નકલેથી કયાં કયાં કેણે કેણે પહોંચાડયા એ શું જાહેર કરવું જરૂરી નહતું? આજ કાલની બધી સંસ્થાઓને અંગે સામાન્ય રીતે ગણીએ તો પણ જેના કામને ઓછામાં ઓછો દોઢ બે લાખને ખર્ચ વાર્ષિક થતું હશે. જૈન પ્રજાની નબળી આર્થિક સ્થિતિની વખતે પણ તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com