________________
r
ની સ્થિતિ કે તેના બંધન વિષે સમજ ધરાવે નહિ તેવાને સગીર કહેવામાં કયા કાયઢાના માધ આળ્યે
૧૪૨, ધર્મનાં કાર્યો કરવાવાળા અને શ્રદ્ધા રાખવાવાળા આસ્તિકેને જેએ ખાટા ખાટા લેખા લખી નિદે ખાટાં ખાટાં ભાષગ્રે કરી તેવા તરફ રહેતી લેાકેાની સહાનુભૂતિને તેડવા મથે અને તે એમાં પણ પોતાની ફાવટ ન થાય તે પિકેટીંગ સરખા કામે કરવા તૈયાર થાય તેવાઓને આસ્તિકેામે તેએની સર ખાજ કાયિક, વાચિક અને લેખક પ્રયત્ન કરીને હઠાવવાનું શું સાધુએથી કહેવાય નહિ ? એવા જે કાઈ શાસ્રીય પુરાવા હાય તે આ લેખમાં જણાવતા કેમ રહો ગયા ? ૧૪૩, ભાસ્તિક કે આસ્તિકના કાર્યો ઉપર નાસ્તિકા તરફથી હલ્લા
થતા હાય તે વખતે તેઓને ખચાવના પશુ ઉપદેશ સાધુ ન આપી શકે અને તેનેજ શાંતિ કહેવાય એ શાસ્રાનુમત હાય તા તેનું પ્રમાણ જણાવશે।
૧૪૪. લાત મારવી અને ખુન કરવું એ તમારા મગજમાં આવ્યું કાંથી ? કેમકે ત્યાં તે નાસ્તિકે તરીકે ગણાતાના કાયિક પ્રતિકાર સામા કાયિક પ્રતિકાર કરવાનું કહેામાં આવેલું છે. તેમાં પિકેટિંગ સરખા કાયિક પ્રતિકાર નહિ લેતાં લાત અને ખુનના કાયિક પ્રતિકારા તમારા મગજમાં કેમ ઠસાવવા પડયા ? શું નાસ્તિકા આસ્તિકાની ઉપર એવા લાત અને ખુનના ઉપયેગા કરી આસ્તિકાનેર જાડવા માગે છે એમ
તમારી ટાળીમાં કાઈ કાર્યક્રમ રચાયા છે ? તેથીજ તમારે આસ્તિકાને તેવાજ રસ્તા લેવાના કલ્પવાની જરૂર પડી ? ૧૪૫. લખવામાં, ભાષણમાં, પ્રવૃત્તિમાં અને વિરૂદ્ધ અવાજ ઉઠાવવામાં આસ્તિકાને રંજાડવા માટે જે લેાકેાએ કાયદાની મારીકીથી ઉદ્યમ આદર્યો છે તેવાની સામા આસ્તિકાને તેવીજ રીતે તૈયાર થવાને માટે સૂચવવું તે શું સમ્યગ્ રુષ્ટિની શ્રદ્ધા બહારનુ' ગણે છે?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com