________________
આટલા બધા વર્ષોથી ધર્મના નામે નાણાં ખર્ચવામાં આવ્યા છતાં એક પણ જિનશાસન કે જૈન તીર્થના કાર્યને કરનાર પાકયા નહિ તે ધ્યાનમાં કેમ નથી લેવાતું ?
૧૩૪. ધર્મના નામે નાણાં લઇને શ્રદ્ધાહીનાને પકવવા અને તેમાં રાજદ્વારી ખાખતને આગળ કરવી એ કેવી અજ્ઞાનદશા ગણાય? તમાનેજ પ્રેકિટસ શરૂ કર્યાને વીસ વીસ વર્ષ થયા છતાં તમે એ તમારા ઉપાડેલા કેસમાં પણ નિ:સ્વાર્થ કાળા કેટલે આપ્યા ? જો કે પ્રી દઇને ખીજાઓને લાવવા કરતાં તમને લાવવા એ શ્રીમ ંતે સારૂં ગણ્યું હશે પણ તમે ભણેલાઓથી ધર્મના ઉદ્દાત નિયમિત થાય છે એમ જણાવવામાં કેટલા સાચા છે. એ શું એનાથી જણાતું નથી ? ૧૩૫, મે” કે બીજા કોઇપણુ ગીતાથે` સમ્યગ જ્ઞાનને ધિક્કાર્યુંજ નથી તેજ સમ્યગ્ જ્ઞાન કહેવાય, અને શ્રદ્ધાહીનાનાં જ્ઞાનને ધિક્કારવું તે સર્વ સાધુઓને માટે ચાગ્યજ છે. શું તમને યાદ નથી કે વિભગ સરખા અતીયિ જ્ઞાનને પણ શાસ્ત્રકારોએ શ્રદ્ધારહિ તપણાને લીધે ધિક્કાર્યું છે અને તેજ વાત અહીં પણ હતી, તેમ તમે કમુલ કરી શકો છે કે નહિ ?
૧૩૬. તીથૅના કામમાં સસ્થાના વિદ્યાથી એ કાણુ કાણુ અને કયારે કયારે આવ્યા એ જણાવ્યું હાત । તમારી માન્યતાને સાચી માનવાને હરકત ન આવત પણ થ્રુ તમારા લખવા માત્રથી તીદિના કરશે એ વાત મનાય ખરી?
૧૩૭, સસ્થાને જ્યારે ત્રીસ વર્ષ થયાં નથી તેા પછી ત્રીસ ત્રીસ વર્ષની સંસ્થાઓને માટે કહેલું વાકય તમે એકલાએ કેમ સાથે એયુ ?
૧૩૮, સંસ્થા શરૂ થઈ તે વખતે ધી એના મનમાં શુ ચાકખુ નહિ રહેતું હશે કે આ સંસ્થામાંથી શાસનના અંગે હીરા પાકશે ? અને તે ધારીનેજ શ્રદ્ધાવાનાને પાત્રવા માટે તેઓએ પૈસા આપ્યા, તેમાં પૈસા આપનારના વાંક કેઈ કહી શકે એમ છેજ નહિ, પણ હવે જ્યારે આટલી બધી મુદત થઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com