________________
હતી એમ કહેવું વ્યાજબી હતું કે તે સિવાય અભ્યાસની જરૂર
બતાવવી વ્યાજબી હતી? ૧૨૫. મી. મોતીચંદ, વેતાંબર જૈન સંથાઓમાંથી નીકળનારા વિ
ઘાર્થીઓની ધર્મ લાગણી અને દિગંબર જૈનની સંસ્થાઓમાંથી નીકળનારા વિદ્યાથીઓની ધર્મની લાગણમાં આસમાન જમીન જેટલે ફેર છે એ શું તમારા અનુભવ બહાર છે? છતાં હવે હું આશા રાખું કે આટલી ટકેરથી તમારી સંસ્થાના વિદ્યાથીઓને તેવા તીર્થના ને શાસનના કામમાં ઉમંગી બનાવશે
તે તે અસ્થાને છે એમ તે નહિ? ૧૨૬. શ્રદ્ધહીન એવા કેળવાયલાઓને અંગારા કહેવામાં આવે અને
જૈન સંસ્થાઓમાંથી ધર્મના ઝનુનવાળા જ કે જેઓ તીર્થ અને શાસનનું રક્ષણ કરે એવા પકવવા અને તેમાં જ જૈન સંઘે નાણાં આપવાં એમ કહેવામાં તમે દહિ દૂધમાં પગ શી રીતે ગણ્યો ? શું તમારા મતે નાસ્તિક બનતા કેળવાએલાઓને મદદ આપે તેજ દહિ દૂધમાં પગ રાખનારે ના કહેવાય એમ છે? અને જો એમ હોય તે તમે ખુલે ખુલ્લું જાહેર કરી શકશે કે શ્રાદ્ધ અને કેળવણી બેની ઈચ્છા તમે અમારી સંસ્થામાં રાખશે નહિ.
અમારે અહીં તે શ્રદ્ધાહીન જ કેળવણી અપાશે. ૧૨૭. મી. મોતીચંદ, તમને માલુમ નથી કે સરકાર અન્યાયીઓને
સજા કરીને અન્યાયથી રોકવા માગે છે. છતાં તે સજા પામનારા વારંવાર અન્યાય કરે છે પણ તેથી સરકાર પિતાને ન્યાય કરવાને મુદ્રા કઈ પણ દિવસ છેડતી નથી. તેમ હાલના ભદ્રિક શ્રદ્ધાળુઓએ તમને નાણાં આપ્યા અને તેમાંથી જ તમે શ્રદ્ધાહીન અંગારા પકાવ્યા અને તમે તે શ્રદ્ધાળુઓને વિશ્વાસ છે છતાં તેવા અંગારામાં શ્રદ્ધાળુઓની મદદ સિવાય બીજી
જગે પર ભણે તેમાં શ્રદ્ધાળુઓને લવલેશ પણ પસ્તાવાનું નથી. ૧૨૮. શ્રદ્ધાળુઓ કેમના અંગારાને ઘણુ વરસોથી સમજી શકી છે
અને તેથી જ અંગારા પકવનારી સંસ્થા તરફ વરસાદ વરસાવ બંધ કર્યો છે અને તેમાંથી અંગારા કેવા પાકે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com