________________
૧૨૧. સાધુઓને જન્મ પામેલાજ મનુષ્યને દીક્ષા દેવાની હોય છે
તે તેથી સાધુ કદી પણ તેની ઉત્પત્તિના કારણે રૂપ અસંજમને સાર ગણે ખરે? અને જો તેમ ન હોય તે શ્રદ્ધાવાળાઓ વ્યાવહારિક ભણેલાઓને ખપ પડે તેટલા માત્રથી શ્રદ્ધાહીન
અંગારાઓની અપેક્ષા છે એમ ગણવું તે તદ્દન અગ્ય નહિ? ૧રર. મી. મીચંદ, તમારા જુના કે નવા વિવાથીઓને પૂછી
જોયું છે કે કેણ કેણું મારી આગળ સવાલ લાવ્યા અને તેને ઉત્તર લીધા વગર પાછા ગયા? પણ તમને તમારા ચેલેંજપત્રની વાત યાદ આવી જણાય છે, કેમકે તેમણે અમદાવાદના હાલના જ ભાષણમાં બીજા પાસે જણાવ્યું હતું કે, “જે કઈ આ સભામાં સવાલ કરશે તેને અપમાન કરી ઉઠાડી દેવામાં આવશે.” આવી તેમની રીતિ હેવાથી તમને પણ કેઈક વખત તેઓએ તેમ કહ્યું હોય અને તેથી જ તમારા જેવાઓના હાથે તેવી પા૫ પ્રવૃત્તિવાળી સંસ્થાને સ્થાપવા અને પિષવા માટે
તેમને બંધાવું પડયું હોય? ૧ર૩. દેશના હિતૈષી લેકે દેશના ઉદ્દેશને લક્ષમાં રાખીને પ્રવૃત્તિ
કરે પણ ધર્મના ઉદ્દેશથી પ્રવૃત્તિ કરનારાઓને ધર્મની સિદ્ધિને માટેજ પ્રયત્ન કરવાનું હોય, છતાં સાધુઓ પાસે પેટ ભરાવવાની કેળવણીને માટે નાણુની આશા રાખવી કે તેમની પાસે
તેવું મન ફાવતું બોલાવવું એ કયા મનુષ્યને લાયક ગણાય? ૧૨૪. જે સંસ્થાના વિદ્યાથીઓને પચીસ ડગલાં દૂરના મકાનમાં ટી
ખળ કે ટાયલાને માટે આવવામાં, બૂટ સ્ટોકિંગ પહેરી બેસવામાં, બીડીઓ ફેંકવામાં, અને શાસન વિરૂદ્ધ ઉપદેશો સાંભળવામાં રસ આવે, પણ ધર્મના મકાનમાં વ્યાખ્યાન સાંભછતાં, તેમજ સામાયિક, પ્રતિક્રમણ કરતાં, જેને શરમ આવે તે વિદ્યાથીઓના આચરણથી જે તેની પરીક્ષા ન થાય અગર તેના શાસન વિરોધી હલાહલ ઝેર જેવા વાક્યોથી તેની પરીક્ષા ન થઈ શકતી હોય તે તમારી સંસ્થાના વધારે અભ્યાસની જરૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com