________________
પણ જેન પ્રજાએ સારી રીતે જોઈ લીધું છે તેમ છતાં શું તમને યાદ નથી કે તેવા અંગારાઓથી શાસન પ્રેમીઓ કઈ દિવસ ડરે એમ નથી, અને પાંચમા આરાના છેડા સુધી શાસન પ્રેમીઓ તેવા અંગારાઓને દૂર ફેંકતા રહેવાના જ છે એ વાત તમને
માન્ય નથી ? ૧૨૯. ધર્મના ધ્વસને અંગે કરેલી ટીકા તમને બેડિંગ અને વિદ્યા
લયને અંગે લાગુ પડેલી દેખાઈ, તેમાં જ તમારી સંસ્થા અને બોડિગનું સ્વરૂપ ઝળકી આવ્યું એમ નહિ કે? ચેરની તરફ કરેલે ધિકકાર ચોરના કાળજાને હચમચાવે તેની માફક તે આ
તમારું કાળજું હચમચ્યું નથીને ? ૧૩૦. દર્શન ઉદ્યોત સિવાય જ્ઞાનને ઉદ્યત ગણવાવાળાને સાન
જેન તરીકે માને કે કેમ? ૧૩૧. મી. મોતીચંદ, તમને યાદ નથી કે ગવર્નર સરખાએ તમાશ
ત્યાંનીજ હાઈસ્કૂલને ખોલતી વખતે સાફ સાફ જણાવ્યું હતું કે ધાર્મિક સંસ્કાર સિવાયની વ્યાવહારિક કેળવણુ એ દુનીઆને શાપ સમાન છે? અને તમે શું એ અનુભવ નથી કર્યો કે કેમ તથા દેશને વિષે પાકતા અંગારાઓ મુર્ખ તે નથી જ હતા? જે દેશ અને કેમને વિષે તેવી રીતે કેળવાએલાજ અંગારા તરીકે પાકે તે ધાર્મિક સંસ્કાર વગર શાસનને અંગે
અંગારા પાકે તેમાં નવાઈ શું? ૧૩૨. શ્રદ્ધહીન મનુષ્યનું ભણતર તે શાસનને ઉદ્યોત કરનાર નહિ જ
બને. એ તમે શું નથી માનતા ? હેય, ઉપાદેયના ભાનવાળું જ ભણતર સમ્યગૂ જ્ઞાન તરીકે લેખાય અને તે શાસનને ઉત કરનારૂં થાય, પણ તેથી વિપરીત ભાનવગરનું ભણતર એ કેઈ દિવસ શાસનનું ઉઘાત કરનારૂં ન થાય એમ તમે શું
નથી માનતા? ૧૩૩. બીજી કેમવાળા વધી જાય અને તેને માટે જેનેને વધવું
જોઈએ એમ કહેવાને તૈયાર થએલાએ બીજી કોમમાં શિક્ષિત પિતાના ધર્મની કેવી સેવા બજાવે છે અને પિતાની કેમમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com