________________
થઈ ત્યારે પણ તેમાંથી નીકળેલા કેઈપણ શિક્ષિત કાઈપણું તીર્થનું કામ ન કર્યું પણ ઉલટું તીર્થની યાત્રા વિરૂદ્ધ પિકેટિંગની વાતમાં તેઓ સપડાયા છે તેવા વિદ્યાર્થીઓને પોષવા માટે તે જેને કેમ એકપણ પૈસે ન આપે તે ઉપદેશ
કરે એ શું શ્રદ્ધાવાનું કાર્ય નથી ! ૧૩૯. કેળવણીની જરૂર છે. કેળવણીને આધારે બધાં કામ થાય છે.
આ બધું તમે કેને કહી શકે કે જેઓ કેળવણી માત્રને ધિકારતા હેય. શાસ્ત્રની કેળવણને કેઈપણ સાધુએ ધિક્કારી જ નથી. આરંભમય કેળવણીને તેમજ આશ્રદ્વારની કેળવણીને જે સાધુ ધિક્કારે નહિ (નિદે, ગર્વે નહિ) તે તેનું સાધુપણું રહી શકે જ નહિ, એ શું તમે નથી જાણતા? વળી શું આટલું તમે નથી સમજી શકયા કે સાધુઓ ગોચરી ફરીને આહાર લાવે છે કે તે આહાર છે એ કાર્યના આરંભથીજ થાય છે છતાં શું આહાર કરનાર સાધુ તે આહાર બનાવવાની ક્રિયાનુ અનુમોદન કરે અરે? અને કદાચ કોઈ તેવી અનુ
મોદના કરે તે તેનું સાધુપણું રહે ખરૂ? ૧૪૦, ધર્મની શ્રદ્ધાને માટે દરેક સાધુએ સાવચેત રહેવુંજ
જોઈએ. છતાં બીજી કમેના આચાર વિચારને વિપર્યાસ દેખીને શ્રદ્ધાવાળા મનુષ્ય પોતાની કેમના આચારાવચાર
ના વિપસને રોકવા મથ્યા વગર રહે ખરા? ૧૪૧, મારી સગીરની વ્યાખ્યામાં શું તમે એમ કહેવા માગે છે
કે જન્મથી મનુષ્યને ઈદ્રિયના વિષયનું જ્ઞાન નથી? શું એમ કહેવા માગે છે કે દુનિયાદારીના ધનધાન્યાદિ પદાથેની વ્યવસ્થા સારી રીતે કરી શકે તે પણ સગીર ગણ? જે ધનધાન્યાદિની વ્યવસ્થા ન કરી શકે એવી ઉંમરમાં રહેલો મનુષ્ય પાંચ ઇંદ્રિના વિષયની વ્યવસ્થા કરી શકે એ છતાં પણ તેને ઉંમર લાયક ગણ શાતા નથી તો પછી આત્માની અપેક્ષાએ જમ મધ્યાપારને લિાતજ ન પાક અને માત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com