________________ તમોએ ગંભીર ભૂલ કરી છે કે નહિ ? 159 નિરંતર સાવધાનપણાનું તમારું સર્ટિફિકેટ ન કેમ કેટલી કિંમતનું ગણે છે એ તે તમે જ્યારે જૈન કેમના શ્રદ્ધાળુ અને સમજુ આગેવાનેના સમાગમમાં આવે ત્યારેજ તમને માલુમ પડે કે તે સિવાય? 160. તીર્થ, ધર્મ અને શાસન તરફ લેકોને રૂચિવંત કરવા, તથા રક્ષણ કરવાને તૈયાર કરવા ની પ્રથા તમને, તેમને કે તમારા જેવાને આડે રસ્તે દેરવવા જેવી લાગે તે પણ તે પ્રથાને આ સ્તિકને ઉપેક્ષા કરવા ગ્ય પણ નથી, તે પછી હેય તે કયાંથી જ હેય? અને આ વ્યાખ્યાન પણ આડે રસ્તે દોરવાતા લેકોને સુધારવા માટેજ આપવામાં આવ્યું હતું એમ હજુ પણ કહું છું કે તમે માનવા તૈયાર છો કે નહિ? તા. ક. ઉપરના પ્રશ્નનો જે જાહેર રીતે ખુલાસો કરવો હોય તે હજુ પણ શ્રીમાન વલ્લભવિજયજીને લઈને આવે તે હું તૈયાર છે, છતાં આવવું ન આવવું, ઉત્તર દેવા ન દેવા, દૂર ઉપયોગ કરશે કે સદ્દઉપયોગ કરવો એ તમારા બંનેની મરજીની વાત છે, પણ તમારે લેખ અને આ પ્રશ્નો બંનેને ઉપયોગ શ્રી સંગ તે યથાયોગ્ય જરૂર કરશે એટલું જણાવી આ લેખ હું હમણાં સંપૂર્ણ કરૂં છું, વધારે લેખની જરૂર પડશે તે તેને માટે ભવિષ્ય ઉપરજ ખુલાસે થશે. નસાગર તા. ૨૮-૧-ર૯ મુ પેથાપુર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com