________________
૧૪. ભારિત શરૂબાત ન કરે ત્યાં સુધી આતને કાંઈ કરવાનું
નથી તે પછી આરિતએ લોહીની નદી વહેવડાવીક નાસ્તિકે
એ વહેવડાવી કહેવાય? ૧૪૭. સમજ્યા સિવાય ક્રિયા કરવી એવું મારા ભાષણના કયા
વાકયથી તમે લીધું? શું તમે એટલું નથી સમજી શકયા કે જીવ, પુણ્ય, પાપ, સગતિ અને દુર્ગતિ માનીને જ “સંયમ ભેગ વંચના” ન ગણતાં સંયમને શ્રેય ગણો એમ સાફ સાફ
તેમાં જણાવવામાં આવેલું છે? ૧૪૮. જેઓ શ્રી જિનેશ્વર મહારાજના માર્ગને માનનારા છે તેઓને
અપનાવવા એટલે કે તેઓને માર્ગ તરફ દેરવા અગર માર્ગમાં સ્થિર કરવા અગર વૃદ્ધિગત કરવા એ દરેક જૈન સાધુનું કર્તવ્ય જ છે છતાં શું તમને એ શ્રેષ્ઠ લાગે છે કે શાસન વિરોધી દેવ, ગુરૂ, ધર્મ તરફ આદરને લેશ પણ નહિ રાખનારા એવાઓને અપનાવવામાં સાધુ પોતાના સાધુત્વને
રાખી શકે ? ૧૯. મારા ભાષણમાં ધર્મની કેળવણુ તરફ તમને અણગમો કયા
વાક્યથી દેખાય? તે વાકય આટલા બધા લાંબા લેખમાં પણ તમે કેમ ટાંકી શક્યા નહિ? તમારું લખાણ એ કાગળ કાળા કરવાનું જ કહેવાય કે બીજું કાંઈ? ખરી રીતે તે તમને ધાર્મિક શ્રદ્ધા, ક્રિયા, તીર્થો તરફ અગ્ય દષ્ટિએ જેનારનેજ પિષવામાં ધર્મ મનાવ હતું તે મેં મનાવ્યું નથી, તેથી તમને દુઃખ લાગ્યું હોય અને તે જ કારણથી તમે ધર્મ,
ની કેળવણ પણ અરૂચિકર હોય તેમ જણાવો છે એમ નહિ? ૧૫. ધર્મ શ્રદ્ધાથી હીન લેકેને ન પિષવા અને શ્રદ્ધાવાન લેકેને
જ પિષવા એવા ઉપદેશથી જે દીર્ધદષ્ટિની ખ્યાતિ તરફ ષ ગણતો હોય તે તેવી દીર્ઘદ્રષ્ટિ આસ્તિકને લેશ
માત્ર પણ ઈચ્છવા જોગ નથી એમ શું તમને માલુમ નથી? ૧૫૧. જે કામ શ્રદ્ધાળુ વર્ગને “હા” કરવાનું અને તે કામ ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com