________________
મૂળજી વિ॰ કેટલા સાક્ષર છે? અને તે આધારે તમે સરથા ઉભી કરી અને ચલાવી છે કે કેમ ? તમારી સસ્થામાં આવે લા નાણામાં વકીલ, એરિસ્ટરી તરફથી કેટલે હિસ્સા આવ્યે છે? અને જે શ્રદ્ધાવાનાને તમે નિરક્ષર કહીને વગેાવા છે. છે તેમના તરફથી કેટલા હિસ્સા આવેલા છે ? શું તમને એમ નથી લાગતું કે તમેા તેવા પુણ્યશાળીએ પાસેથી પૈડા પણ લેછે અને તેમને ખાસડું પણ મારે છે ?
૧૧૮. મી॰ માતીચંદ્ર, યાદ રાખજો કે તમે ભાગ્યશાળીએને નિરક્ષરના નામથી વગાવા છે। પણ તમારી સંસ્થામાં દેડકા સ્માદિ હિંસાને અગે કે આવી તમારી ખાટી વગેાવણીને અંગે એક પૈસા પણ સમજી પાસેથી નહિ મેળવી શકે, અને તેમાં તમારા વિદ્યાથી એનું અ’ગારાપણુ* અને તમારૂં આવું અવિચારી ભાષણુજ કારણુ થશે છતાં તમે તેવખતે આ વાતને નહિ માના એમ ખરૂં કે ?
૧૧૯. શ્રદ્ધાહીન એવા ભણેલાએથી કાઈ પણ તીર્થનું કામ લાગણીથી થયું નથી એમ તમે માની છે નહિ ? શ્રીજી કામના ભણેલાઓએ પણ કરેલા તીર્થોના કામેા શ્રદ્ધાવાળાએ આ પેલા પૈસાના પ્રતાપેજ થયાં છે અને થાય છે એમ શું તમે નથી માનતા ? તમારા શ્રદ્ધાહીન ભણેલાઓમાંથી એક પણ ભણેલા તીર્થાદિના કામમાં નથી આવ્યેા એ તે જગ જાહેરજ છે તેા તેવા શ્રદ્ધાહીન ભણેલાઓને વધારવા તે તેમને યોગ્ય લાગે છે?
૧૨૦૦ ભણેલાઓનું કામ પડે તેથી શ્રદ્ધાહીન એવા ભણેલાઓને પાષવા કે તૈયાર કરવા એ કયા ન્યાયે ઉચિત ગણ્યું ? શું તમારા લખાણ પ્રમાણે અનાજ ધૂળમાંથી થાય અને તે ખવા૨ તા તેની સાથે ધૂળની કિંમત અનાજ જેટલી ગણાય ખરી ? શું તમને એ માલુમ નથી કે પ્રાપ્ત થએલે અથ હોય તેનેાજ પયોગ મા ઍજ શાશીય વિમાન છે પણ ધર્મને માટે ગત પેદા કરવા એ ઘાસીય વિધાન નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com