Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 57
________________ ૧૧૪. જે સંસ્થામાંથી બહાહીન બંગાણ પા તેના હાથાને સુધારવાની જરૂર છે એમ તમે માને છે કે નહિ? અને તેવી સંસ્થાને સુધારવાને માટે દેવામાં આવેલે સપષ્ટ ઉપદેશ જે સંચાલકો અને વિદ્યાથીઓ રસપષ્ટ ન સમજી શકે અને પોતાની સંસ્થામાં સુધારો કરવા તૈયાર ન થતાં જ્ઞાનને વખોડયું, કેળવણીને વિકારી, અજ્ઞાનને પિગ્યું એવા નિરર્થક બકવાદે શરૂ કરે તેરાઓને પોષવામાં સમગ્ર જ્ઞાનનો ઉથ કહે એ શું વ્યાજબી છે ? ૧૧૫, ૧૫૦ વર્ષ પહેલાં મંદતા અને નિરભ્યાસીપણું એમ જે તમે લખ્યું તે સર્વ, પૂર્વધરે વિ. પ્રભાવશાળી પુરૂ દેઢ વર્ષ પહેલાં થા છે કે નહિ? અને તેઓને નિરભ્યાસી અને મંદતાવાળા કહેવાનું કલંક આથી તમને લાગે છે કે નહિ? અને તેવી રીતે દુનિયાદારીના ધંધાના પિષણને અને જેઓ પૂર્વધર, અને સર્વને મંદતાવાળા અને નિરભ્યાસી જણાવવા તૈયાર થાય તેવાઓ નાસ્તિક શિરોમણિ પણાની કોટિમાં આવે કે કેમ? [ વધુ માટે જુઓ પા. ૩૧ ] ૧૧૬. દુનીવાદારીના હિંસામય અભ્યાસથી અને છળબાજીના ચો પડાઓ ઉકેલવાથી જે ભણેલા અને શ્રદ્ધાહીન હોય તે શાસનને ટકાવશે એવી માન્યતા તમે રાખે છે ? ભણેલાઓની ઉપર તિરસ્કારને એક અંશ પણ મારા ભાષણમાંથી તમે જણાવ્યું છે? શ્રદ્ધાહીન ભણેલા માટે મેં જે ટીકા કરી છે તે સાચી જ છે, હજુ પણ સાચી જ માનું છું તે તેની વિરૂદ્ધ :તમે કોઈ પણ પુરાવો દઈ શકયા છે ? ૧૧૭. ઘેર ઘેર ભીખ માગી ધર્મને નામે ઝેળી ભરી તે દ્રવ્યથી પિકાએલાઓએ શાસનમાં કઈ દિવસ ઉદ્યોત કરે છે ? શ્રદ્ધાવાન ભાગ્યશાળીઓજ લખો અને કરડે ખરચીને શાસનને ઉદ્યોત કરી ગયા છે, કરે છે અને કરશે એ શું તમે નથી માનતા?તમારી સંસ્થામાં જ મેટો ભાગ લેનાર શેઠ દેવકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68