________________
૭. નવીન રોશનીવાળાને શ્રીમાન વલ્લભવિજયજી તરફ ધાર્મિક પ્રેમ
છે કે બીજો પ્રેમ ? કેમકે જે ધાર્મિક પ્રેમ હોય તે સંસ્થામાંથી નીકળેલા સખ્ખો કયા ધાર્મિક કાર્યોમાં આચરણાદિથી જોડાયા
તેની નોંધ બતાવશે? ૯૮. જુના વિચારવાળાને ધર્મોપદેશ આપશે અને નવીન વિચાર
વાળાને રસ લેતા કરવા એમ તમે લખ્યું છે તે તેથી નવીન વિચારવાળાને રસ ધર્મ સિવાયન છે એમ તમે સાફ જણાવે
છે એમ માનીએ તે શું છેટું છે? ૯. ધર્મોપદેશ સિવાય બીજા રસ્તે મનુષ્યને રસ લેતે કરે એ વાત તમે શાસ્ત્રની છે એમ જણાવે છે તે તમારે તે બાબતમાં શાસ્ત્રીય પુરા લખવાની જરૂર હતી કે નહિ? શાસ્ત્રથી સિદ્ધ કરેલી વ્યાખ્યામાં તે વિરૂદ્ધ પડવું અને શાસ્ત્રના પુરાવા વગરની
મન માનીતી વાતે શાસ્ત્રોને નામે લખવી તે કોને શભશે? ૧૦૦. વારંવાર તેઓને જમાનાના જેગી કરીને જે તમારી તરફથી
ઓળખાવવામાં આવે છે તે જ તેમની તરફ શાસ્ત્રીય જેગિતાની શુન્યતા જણાવવા માગે છે એમ નહિ? અથવા તે શાસ્ત્રીય જોગિતા કરતાં જમાનાની જેગિતા જેને કિંમતી લાગે તે મનુષ્ય
ધર્મ અને શાસ્ત્ર બનેને હલકા પાડનાર છે એમ ગણાય નહિ? ૧૦૧. લેકામાં પ્રતિષ્ઠા વધતી ચાલે તેને અંગે તેમને નાસ્તિક કહે
વામાં આવે છે એ કલ્પનામાં સત્યને અંશ છે ખરો? આ ઉપરથી તેમણે અને તમે જે કાયે વ્યવસ્થા અગર લખવા વિગેરેના કર્યા છે તેનું ફળ પ્રતિષ્ઠાજ ધારેલું હશે એમ માનીએ તે શું ખોટું છે? અને તેવી રીતે જે કાર્ય કરે
તેને શાસ્ત્રકાર તત્વમાર્ગથી દૂર કહે છે એ વાત ખરી? ૧૨. શ્રી વલભવિજયજીને સમસ્ત સંઘે આચાર્ય બનાવ્યા એમ
જે તમોએ લખ્યું છે તેમાં પણ એટલું તે જરૂર જાણવું પડશે કે સમસ્ત સંઘને કેટલા ભાગ એમની આચાર્ય પદવીમાં સંમત હતો? તમારેજ એક લેખક લખે છે કે આચાર્ય પદવીઓની કિંમત જ નથી તે સમસ્ત સંઘે તેવી કિંમત વગરની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com