________________
કે જેથી હું મારા વ્યાખ્યાનને સાબીત કરે એવા ભાવાર્થના મૂ
કેલા તારને તમે કેમ વધાવી લેવડાવ્યે નહિ? ૯૩. તમારા દ્વારા પોષાતી સંસ્થામાં આટલા બધા વર્ષોથી જેનીઓએ
ધર્મના નામે નાણુ ખરચ્યાં છે છતાં તેમાંથી તમારા લખવા પ્રમાણે આહંસા ફેલાવવાવાળા કેટલા પેદા થયા? અને કયાં ક્યાં અહિંસા ફેલાવી? તેની ને તમે આ લેખમાં કે તમારા પક્ષવાળાએ પણ કોઈ લેખમાં કેમ આપી નથી? તમને કહેવું નહિ પડે કે જે તમારી સંસ્થામાંથી તેવા અહિંસાધર્મના ફેલાવનારાઓ અને તીર્થોદિના કાર્યને કરવાવાળાઓ નીકળ્યા હતા તે તમારી સંસ્થાને અંગે બીજી સંસ્થાઓ પણ ટીકાપાત્ર થતી બચી જાત. શું એ તમને માન્ય નથી કે તમારા હસ્તકની સંસ્થામાં જ પંચંદ્રિય હત્યા કરનારા પિષાય છે? આ બાબતમાં તમને એમ નથી લાગતું કે અહિંસા ફેલાવવાના ભવિષ્ય ઉપર
તમારી સંસ્થા વર્તમાનમાં ઘોર હિંસાને પોષે છે? ૯૪. જે સંસ્થામાંથી આટલાં બધાં વર્ષ થયા છતાં અને મોટી સં.
ખ્યામાં વિદ્યાથીઓ ઉત્તીર્ણ થયા છતાં જગતમાં જૈનધર્મને વધારનાર કે તીથા દિને સાચવનાર એક પણ વ્યક્તિ કેમ પાકી નહિ? તેવી સંસ્થા ઉપરતે બાબતની આશા રાખવી એ શું મિથ્યા નથી ? ૫. વ્યાવહારિક કેળવણીથી જે ધર્મ શરીરનો ઉદ્ધાર થાય છે એ વાત
મોટા મોટા વિદ્વાન અને અનુભવીઓએ સર્વથા નિષેધેલી છે તે વાત તમારી અને તમારા ચેલેંજ પાત્રની ધ્યાન બહાર કેમ ગઈ છે? ૯મી. મેતીચંદ, શ્રીમાન વલભવિજયજી ઉપાધાન આદિના
ખર્ચને પાછું કે ધુમાડા તરીકે જણાવ્યો તેમાં તેમની તે વાણીને જે સાંભળનારા હોય તે સાચા ગણાય કે તમે તેમાં સાચા ગશા શ્રીમાન વલ્લભવિજયજીનાં બધાં વચનો તમારી પાસે લખેલાં હોય અને તેમાં તપાસીને તેવું વાક્ય ન નીકળે તેથી બેલ્યા નથી એવું તમે કદાચ કહી શકે, પણ તે સિવાય તમે જે હિંમત ધરીને ચેલેંજ ફેકી તે તમારું અવિચારી કાર્ય કેમ ન ગણાય?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com