________________
વચના” નું શ્રી હરિભદ્રસૂરિજીનું વાક્ય જણાવેલું છે તે તે પ્રમાણે કઈ પણ સાધુ કે શ્રાવક હોય અને તે સંયમ લેવામાં ભેગના વિઘાને આગળ કરતે હોય તે તે નાસ્તિક ગણાય એમ ખરું
કે નહિ ? ૮૬. જે મનુષ્ય સાધુ થયો હોય અથવા ન થયો હોય છતાં એમ
પ્રરૂપણા કરે કે હું સાધુ કરવા માગતે જ નથી તે તે પ્રરૂપણ આસ્તિકની ગણાય ખરી? અને જે તે તેમ હોય તે તમારા ચેલેંજ પાત્રને પૂછી નિર્ણય કરી લેશે કે? ૮૭. તમેએ ચેલેંજ આપી તે સ્વીકારી છતાં તેમાં તેઓને લઈને આવ્યા નહિ તેનું કારણ શું? અઠવાડીઆની અંદર પેપરથી સત્ય
બતાવવા એ કઈ પણ પ્રકારે શકય ગણાય ખરું? ૮. જે લોકે ધર્મક્ષેત્રમાં વાપરવા લાયકની રકમને વ્યાવહારિક કેળ
વણીની પુષ્ટિમાં અપાવે તે સાચી ધર્મદિયાવાળે ગણાય ખરે? ૮૯, હું તમારી ચેલેંજને સ્વીકારી શકું નહિ એમ જે તમારૂં લખવું
થયું છે તે તમારી ચેલેંજના મુદ્દાને શું ઓછું બાધ કરનાર છે? આને અર્થ એમ નહિ કે ચેલેંજમાં બોલાવવા તૈયાર થવું છે
અને પછી નિર્ણય કરાવો નથી. એજ તમારી દાનત હેાય? ૯૦. મારે મારા વ્યાખ્યાનની સત્યતાની ખાતર તમારી ચેલેંજ સ્વીકા
રવી એ અનિવાર્ય હતું છતાં ચેલેંજ ફેંકનારે શરત સિવાય ચે. લેંજ ફેંકાય એ વ્યાજબી ગણાય ખરૂં? બદલા સિવાયની ચેલેંજ
લખનારની કિંમત કેટલી ગણાય? ૯૧. તમેએ શ્રીમાન વલ્લભાવે જયજીની વતી જ્યારે ચેલેંજ કરી ત્યારે
તમારી ફરજ તેઓને લઈને આવવાની હતી કે નહિ? છતાં તમે શ્રીમાન વલલભાવજયજીને ત્રીજી વ્યક્તિ હોવાથી દાખલ કરવાની જરૂર નથી એમ જણાવ્યું તો તેમના વતીની ચેલેંજ ફેંકતાં તમને તે વિચાર કેમ નહિ આ ? ખરી રીતે તે તમે ચૅલેજ
ફેંકવામાં મેટી ભૂલ કરી હોય એમ તમને હજુ પણ કેમ નથી લાગતું? ૯૨. અમદાવાદના નગરશેઠ વિમળભાઈ, શ્રીમાનું વલભવિજયજીને
રોકે અને તારીખ મુકરર કરી, મને અને તમને ખબર આપે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com