________________
છે, માત્ર મતીચ, વિચાર એ શી વાત છે કાંઈ સમજ્યા છી
અને જે સમજ્યા છે તે વિચારોમાં વાંચવાલાયકપણું અને દલીલ રહે છે એમ તમે કેવી રીતે માને છે? ૭૭. મી. મોતીચંદ, તમે એવું કર્યું જ્ઞાન રાખ્યું કે જેથી મને
ભાષાદિ સંબંધી વિચારજ નહિ આવ્યું હોય એમ કહેવાને તમે તૈયાર થયા? કેમકે જ્ઞાન અને વિચાર એ સ્થળ વસ્તુ છે કે સક્ષમ છે? અને પરમાં રહેલ તે પ્રત્યક્ષ છે કે પરાણ? એ બાબત કઈ દિવસ તમને વિચાર આવ્યો છે? જે આ હોય અને વસ્તુ સ્વરૂપ ધ્યાનમાં આવ્યું હોય તે આમ લખ
વાનું બને ખરું? ૮. ધર્મ, અધર્મ પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા એ
બધી વસ્તુઓ અતપ્રિય છે અને તેથી તે આગમગમ્યજ હોય અને તેમાં જેઓ શ્રદ્ધા ન રાખે તેઓ તત્વથી વંચિત થાય
એમ તમે માને છે કે નહિ ? ૭૯. તમે વાંચવા લાયક વિચારે જણાવ્યા છે. તેમાં વિચારો વંચાય
છે કે અનુભવાય છે તેનું વિવેચન કરી ખુલાસે કરશો? ૮૦. આજના જમાનાને અંગે વાંચવા લાયકપણું કુતૂહલની વાતમાં જ
હોય છે, પણ આત્મકલ્યાણની વાતામાં નથી હોતું. એ વાત તમેએ કઈ જગ પર લખી હોય એમ તમને યાદ છે.? અર્થ અને કામના પદાર્થો તરફ આજને જમાને સુ છે, અને તેથીજ આ જડવાદને જમાને કહેવાય છે, એ તમને માલુમ નથી? અને તમને પણ હવે અર્થ અને કામની સિદ્ધિ કરાવ
વાવાળા સાધુઓની જ પસંદગી થાય છે. એ જમાનાને પ્રતાપનહિ? ૮૧, તમારા આખા લેખમાં મારા ભાષણની જે દલીલ તમારા મા
ગજમાં ન ઉતરી હોય તે કેમ જણાવતા નથી? અને દલીલ જાણવાવાળે સન્મુખ આવવા માટે આનાકાની કરે ખરો? શું સ્વને પણ છાપાંઓદ્વારા સાચી દલીલે સમજવાનું અને એમ માની શકાય ખા? અને કદાચ એમ હોય તે તમારા લેખમાં હમ કહી કલીક ૧ થી ૨ જી જાને બાળ મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com