Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 48
________________ ૪ k માગે અને તે વાત તમે પણ સાચી માના તેનું કારણ શું ? ૬૯. શાસ્રકાશના વાકયેાને માનનારાજ સમ્યકત્ત્તવાળા કહેવાય. આ વાત સીધી છતાં “ ખાખાવાકય પ્રમાણું ” કહી, તે વાતને હસી કાઢનાર મનુષ્ય નાસ્તિક નહિ તા ખીજો કાણુ ? શું સમ્યકત્ત્વધારી જીવ શાસ્ત્રોના વચનાને હૃદયમાં સ્થાન આપ્યા વિના રહે ખરા ? ૭૦, નવયુગવાળાએ યુક્તિથી સાચી વાતને માનવા માગે છે તા પછી તમાને શ્રીમાન વલ્લભવિજયજીને લઇને એટલાવ્યા તે કેમ નહિ આવ્યા ? આના અથ એ નથી થતા કે દલીલેાના નામે સત્યથી દૂર થવું છે? ૭૧. વર્તમાન યુગના સાધુઓએ કઇ નવી વાત શરૂ કરી છે કે જે શાસ્ત્રીય ન હાય અને યુક્તિ સંગત પણ ન હોય કે જેથી તમને કે તમારા જેવા ખીજાઓને શાસ્ત્રનાં શ્રદ્ધા હેાય તે અરૂચિકારક થાય ? ૭ર. આશ્રવ અને પાપનું પાષણ થાય તેવા કાર્યોમાં સાધુઓને ઘ સડી જવા એમાં કોઈ શાસ્રીય પ્રમાણુ કે યુક્તિ દઈ શકશેા ? ૭૩. મીઠું મેાતીચંદ, તમે, તમારા ગાઠોઆએએ, કે તમારા ચેલે જના પાત્રે, કયા જવાબ માગ્યા હતા કે જે આપવાની અશક્તિ હાવાથી આ નાસ્તિકતાનું શાસ્ત્ર તમારા પર ફ્રેંકવું પડ્યું ? શું એ ખરૂં નથી કે તમારામાં પેાતાની આસ્તિકતાની સ્થિતિ સાખીત કરી શકવાની શક્તિ ન ડાવાથી તમે લેખમાં એકલે ખળાપેાજ કાઢયા છે ? ૭૪. તમારા આખા લેખમાં આસ્તિકા તરફ કર્યું ઉદાર દીલનું વાક્ય છે કે જેને અંગે તમે ઉદાર દ્વીલ રાખવા માટે લેખન ચલાવા છે ? ૭૫. આસ્તિક નાસ્તિકની વ્યાખ્યામાં તમને જે અસ્તમ્યસ્તપણું લાગ્યું હાય તા તમારા આખા લેખમાં એવા એકપણુ અસ્તવ્યસ્ત વિચાર જણાવવાનું કેમ ભૂલી ગયા ? આના અર્થ એ નહિ કે નાસ્તિકાને નાસ્તિકપણામાં રહેવું છે, અને નાસ્તિક કહેનારના વચારાને અસ્તવ્યસ્ત કહેવા છે? શું તમે પુણ્યપાપાદિને ન સાને અગર અધમને ભાગલાના માને તેમને શક્તિ મળવા તમામ ધ્રા ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68