________________
પૂ
વ્યાખ્યાનને માટે વિચારવું પડે? તમને ચાદ નથી કે દલીલના દેવાળીઆઆનેજ
પુશ કરવા પડે છે, અસભ્ય અને તુચ્છ વચા લખીને લેખા ૮૨, શાસકાર જે કર્તવ્યનું ફળ નરકમાં જવાનુ ખતાવે તે કન્ગ્યુના ફળ તરીકે નરકગમન પ્રતિપાદન કરવું એ શું દલીલ વગરનુ ગણવું? અને શાસ્ત્રકાર કે શાસ્ત્રના વાક્યેાને હાંસીમાં લઈ જનાર સખ્શ નાસ્તિક બને કે નહિ ?
•
૮૩. મી૰ મેાતીચંદ, તમારા ચેલેંજ પાત્રના મુખમાંજ હિંદી શબ્દો રૂઢ થઇ ગએલા છે અને તેથી તેને ચેાગ્ય દલીલ ન સૂઝી હાય તે વખતે સત્ય ઉપર આક્ષેપ કરવા “ તુમ નરકમે જાયગા” એવું વાક્ય કહી ીધું હોય અને તે તમારા મગજમાં રમી રહેલું અત્યારે નીકળી પડ્યુ હાય એમ તમને લાગે છે કે નહિ ? આશ્ચર્યની વાત છે કે તેમનું એક હિંદી વાક્ય પણ તમા ખરાખર ધારી શકયા નહિ ! શ્રીમાન વલ્લભવિજયજી તેા શું પણુ હિંદી જાણનારા એક બચ્ચા પણ આવુ વાક્ય હિંદીમા એટલે નહિ. ‘તુમ’ શબ્દ અને ‘જાયગા’ એ શબ્દો જે મેળવ્યા હોત તા માલુમ પડત કે આ વાકય લખનારને લખતી વખતે કેટલુ મધુ' અજ્ઞાન છાઈ ગયું હશે ? સર્વ લેાકેાને માલુમ છે કે તા. ૧૨ મીનુ જાહેર વ્યાખ્યાન ગુજરાતીમાંજ હતું તે પછી “આપ નરકમે જાએગે” એવું વાક્ય મારા માઢામાંથી નીકન્યુ જ કયાંથી ?
૮૪. આસ્તિકા ગીતાના વચન સાંભળતા નથી એ તમારી લખેલી મીના જો ખરી હાય તા તમારા બધાના કાના ચમકયા કેમ ? તત્ત્વમાં આ થું સાચું નથી કે આસ્તિકાને શાસ્ત્રીય પ્રમાણ સહિત યુક્તિ પુરસ્કર આપેલા આધ રૂચે છે ને નાસ્તિકાને તે નિહ રચતા હાવાથી તેઓને આપેાઆપ આસ્તકાથી છુટા પડવાની ફરજ પડે છે !
૮૫. મારા કથનમાં જીવ, અજીવ, પુણ્ય, પાપ વિગેરેને દંડુ માનનાશ્ત્ર નાસ્તિક ગણાવ્યા છે, પણ તેની જ તરીકે ‘સયમા ભાગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com