Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 47
________________ ૬૫. જૈન કોમનું ભવિષ્ય શ્રદ્ધાહીના ધિક્કારથી--આકાંત થઈ જાય અને શ્રદ્ધહીને ને પોષવાથી આક્રાંત ન થાય એમ તમે જણાવે છે. તે જૈન સમાજનું ભવિષ્ય ધર્મહીને ઉપર સુધરવાની આશા રાખે છે કે ધર્મના કરનારા અને તેના ઉપદેશો ઉપર આધાર રાખે છે? ૬૬. નાટકમાં પાત્રોની સત્યતા નથી હોતી છતાં મેહની બહુલતાથી લોકે તે તરફ દોરાય છે. વળી દુનીઆદારીનાં કામે તરફ મેહ બહુલતાવાળાને તીવ્ર લાગણી રહે છે પણ તેવી લાગણી ધર્મ તરફ જે નથી રહેતી તે રાખવી જોઈએ આવું કહેનારાશાસ્ત્રકારો “બળાપ” કરે છે એમ તમે માનો છો ? શાસ્ત્રોમાં ધન જેવી બુદ્ધિ ધર્મમાં રાખવી એમ કહેવામાં આવ્યું છે કે નહિ? અને એ શું બળાપાનું વાક્ય છે? જે તેમ ન હોય તે પછી શાસ્ત્રીય લેખનું અ૫ વાચન થતું હોય અને તેની સાથે અશાઝીય લેખનું બહુ વાચન થતું હોય તે ત વાચન કરનારાઓને સુધારવાનું કહેવું તેનું નામ બળાપ કહેનાર વસ્તુરિથ તિને પલટાવી નાખે છે એમ નહિ? ૬૭. વર્તમાનના ગીતાર્થ સાધુઓએ દલીલ વગર વિચારો રજુ કરવા માડયા છે. આ તમારૂં કથન કેવળ શ્રદ્ધાહીનપણાનું ખરું કે નહિ? જે નવાયુગવાળાઓ પોતાની કેળવણનું ઉખુંખલતા સિવાય બીજુ ફળ સંસાર કે ધર્મમાં ન દેખાડી શકે તેમજ ગીતાર્થ સાધુએથી આગમ અને યુક્તિ પ્રમાણપૂર્વક જે વિચારે રજુ કરાતા હોય તે દલીલ રહિત કહીને ફેંકી દે તેવાઓ પુણ્ય પાપ માનનારા છે એમ મનાય ખરું? ૬૮. ધર્મના નાણાથી સ્થાપન થએલી અને તેથી જ પિોષાતી સંસ્થાના તમારા વિદ્યાથીઓ ઉપાશ્રયમાં આવતાં જ શરમાય ને ઉપાશ્રયમાં આવતાં બૂટ વિ. ઉતારવાં પડે અને મર્યાદામાં રહેવું પડે અને તેથી તેઓ શરમના નામે ખસી જાય છતાં પિતાની શ્રવાહી નવને હાંકવા માટે શાસ્ત્રીય વિદ્વાનેજ તલ્લીશ તિ આરાધના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68