________________
પર, ઉપધાન, ઉદ્યાપન, જીર્ણોદ્ધાર જેવા કાર્યોમાં દ્રવ્યને વ્યય કર
વાથી તે ધર્મના કાર્યને દેખનાર સાંભળનારને ધર્મની અનુમે. દના અને કરનારને નિર્જરા સાથે પુણ્યબંધ થાય છે એમ તમે
માને છે કે નહિ? ૫૩. ઉપધાનાદિ કાર્યો, ધર્મની ઉન્નતિ કરવાવાળાં છે તથા સમ્યગુ
જ્ઞાનને અંગે તેની પહેલી જરૂરીઆત છે એમ માને છે કે નહિ ? ૫૪. દુનીઆદારીના જ્ઞાનને સમ્યગ જ્ઞાન ગણવું કે નહિ? જે તેને
સમ્યગ જ્ઞાન ગણુએ તો “અનુગદ્વાર” વિગેરેમાં નીતિશાસ્ત્ર વિગેરેને લૈકિક શાસ્ત્ર ગણી તેને સમ્યગ જ્ઞાનથી જુદા જણાવેલા છે તે તમારી ધ્યાનમાં છે કે કેમ? તેમજ તે જ્ઞાનને અજ્ઞાન
કહ્યું છે એમ તમે માને છે કે નહિ? ૫૫. અત્યારની કડી આર્થિક સ્થિતિમાં ફેશનનું ખર્ચ ઘણું વધી
ગએલું છે તે ઘટાડવા માટે તમે એ કાંઈ પણ ઉદ્યોગ કર્યો છે કે કેમ? તથા કેળવણી આપનારી સંસ્થાઓએ કેળવણી લેવા આવતા છોકરાઓને તેમના માબાપને ભારભૂત ન થાય તેવી રીતે સાદી જિંદગીમાં રાખવાનું કર્યું છે કે કેમ? ૫૬. તમેએ ઉપધાનાદિને અંગે થતા ખર્ચાને “શ્રીમાન વલભવિ
જયજી નિરર્થક માને છે” એવું તા. ૨૧ મીના તમારા પત્રમાં
જે ધ્વનિત કર્યું છે તેને તમારી પાસે મૈખિક કે લિખિત પુરાવે છે? ૫૭. જે મનુષ્ય ધર્મના કાર્યને અધર્મ માને અને અધર્મના કાર્યને
ધર્મ માને તેને મિથ્યાત્વી કહે કે નાહ? અને ધર્મનાં કાર્યો
કરવા લાયક નથી એવું કહેવાવાળે નાસ્તિક કહેવાય કે નહિ? ૫૮. નવયુગના મનોરથો કયા કયા અને તે કેવા તે સ્પષ્ટ જણાવવાની
જરૂર છે કે નહિ? જે નવયુગના મારથ ધાર્મિક હેય તે તે કયા અને તેમજ જે તે ધર્મરાહતપણાના હોય તે તે તેને પહોંચી વળવાનું કામ સાધુઓએ હાથમાં લેવું તે સાધુપણાને
છાજતું જ નથી તે ખરું કે નહિ? ૫૯. સાધુઓ કયી સત્તા રાખીને બેઠા છે કે જેને સરી જવાને ભય
સાધુઓને છે એમ તમને લાગે છે અને તે સત્તા સરીને પ્રેમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com