________________
નહિ? વળી ગણધર આદિકે કરેલાં સૂત્રો ઉપરજ શ્રદ્ધાળુઓ સ્પષ્ટપણે સમ્યકતનું નિરપણું રાખે છે, પણ તમારા કાળનાં સુત્રો કેણે રચેલાં છે અને તેના ઉપર નિર્ભર શ્રદ્ધા રાખવાથી
આસ્તિકતા મળે એવું કયા જૈનશાસ્ત્રના આધારે કહો છો? ૪૭. તમેએ દશ દ્યોત કરતાં જ્ઞાનના ઉદ્યોતને મહત્વ આપતા
હોય” આ વાકયમાં દર્શનેવેત અને જ્ઞાન દ્યોત બે જુદા પાડેલા હોવાથી તમો શાસ્ત્રાધારે જણાવશે કે જેથી એમ મનાય કે દર્શન સિવાયનું જ્ઞાન શાસ્ત્રકારોને માન્ય હેય? અગર દશ
નવા છતાં જ્ઞાનવગરને હોય? ૪૮, વકીલ, દાક્તર, બેરિસ્ટર, સેલિસિટર, એજીનીયર, વિગેરે ધ
ધાઓને માટે દેવાતા જ્ઞાનને જ્ઞાનોત ગણવે અને તેથી તે જ્ઞાનને વધારવા માટે બધા સાધુઓએ ઉપદેશ કરવા લાયક છે એમ ગણાય ને તે બધા સમ્યગ જ્ઞાનના સ્વામી છે એમ માનવું
એવું જણાવવાને માટે તમારી પાસે કે શાસ્ત્રીય પુરાવે છે? ૪૯. તમારા સાંભળવામાં આવ્યું છે કે જે વખતે શ્રાવકે જિનેશ્વરની
પ્રતિમાની ભક્તિમાં શિથિલ આદરવાળા હતા તે વખતે તે દેશકાળને અનુસરીને જે સાધુઓ ભગવાનની પૂજા વિગેરે કરવા લાગ્યા તેઓને પણ શાસ્ત્રકારોએ માર્ગ વિમુખજ ગણેલા છે અને જે આ વાત તમારા સાંભળવા કે સમજવામાં આવતી હોય તે પછી દેશકાળના નામે સાધુ પાસે અસંયમ પષાવવામાં તમને
લાભ લાગે છે? ૫૦. વ્યાવહારિક પ્રવૃત્તિઓ મુખ્યત્વે પેટ પૂરવાને માટે થાય છે એમ
તમે માને છે કે નહિ? અને જેમ તેમ માનતા હે તે તેવી પ્રવૃત્તિઓને માટે સાધુઓએ ઉપદેશ અગર આદેશ આ
પ કે તે માટે ફંડ કરવું તે શાસંમત છે એમ માને છે ? ૫૧. ઉપધાન, ઉજમણું વિગેરેને માટે થતું ખર્ચ જે અનર્થક હેય
તે તમે તમારા ચિરંજીવીના લગ્નને વખતે ઓચ્છવ કરીને ખર્ચ કર્યો હતે કે નહિ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com