________________
૪૧. અકકલ વાપરી સવાલ પૂછનારને મેં નાસ્તિક કહેવા માગ્યા
છે આવી તમારી કલ્પનામાં કાંઈ પુરા આપે છે કે? ૪૨. શું તમારે ખુદને કે બીજાઓને મારી સાથે થએલા પરિચય
વખત પ્રશ્ન પુછવાના પ્રસંગ નથી આવ્યા અને જે આવ્યા છે તો તે વખત અક્કલ ઘરાણે મેલીને તે પ્રશ્નો કર્યા હશે? અને જે અક્કલ ચલાવીને પ્રશ્નો કરેલા હતા તે તે વખતે નાસ્તિક તરીકે ગણેલા હોય તેને પુરા આપશે કે? ૪૩. જેનેની આગળ શિવ, વૈષણવ વિ. લેકે “જી, હા’ નથી કરતા
તે તમને માલુમ છે કે નહિ? અને તેટલા માત્રથી જેને એ પોતાના સિવાયના તમામ મતવાળાને નાસ્તિક ખ્યાલોક કહ્યા
હોય એમ તમે પુરાવાથી સાબીત કરી શકશે? ૪૪. શાસ્ત્રકારોએ તેમજ આજના ગીતાર્થ સાધુઓએ કઈપણ દિવસ “જી, હા માત્રથી આસ્તિક અને “ના, ના માત્રથી
નાસ્તિક કા હોય તે પુરા આપી શકશે? ૪૫. હું ભુલતે ન હોઉં તે તમોએ મારાં વ્યાખ્યાને સાંભળ્યાં છે
તેમાં જી, હા’ કહેવાવાળાને આતિક અને તે સિવાયનાને નાસ્તિક કહા હોય તે પુરા તમે આપશે? સવાલો પૂછવાની બંધી હમેએ કદી નથી કરી પણ તમારા ચેલેંજપાત્રજ હિમણાં કરી હતી તે તમે સાંભળ્યું છે કે નહિ? ૪૬. જમાનાની જરૂરીઆત સમજીને દેશકાળના સૂત્રને માન્ય રાખ.
નારા-આ વાકયમાં શ્રદ્ધા, આશ્રવ, સંવર આદિ ત જમાના પ્રમાણે ફરે છે એમ જણાવે છે તેમજ જમાનાના અંગે ગૃહસ્થની જ જરૂરીઆતને જ જેઓ પશે કે વધારે તેને સંયમ તૂટે એમ તમે માને છે કે નહિ? ન માનતા હો તો તમારા માનીતાએને પૂછશો કે શાસ્ત્રોમાં ગૃહસ્થાના વેપાર સંબંધી આલસની પણ ઉપેક્ષા કરવી એજ સંયમ છે કે નહિ? અને જે તેઓ તે બાબતને ખુલાસે દેવા ન માગે છે તેઓને આ વશ્ય, દશવૈકાલિકનાં વાકયે તમે બતાવી શકે એમ છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com