________________
n
શા આધારે નાસ્તિક આસ્તિકની વ્યવસ્થા કરી શ? ૩૨ વેદની ઉત્પત્તિ પહેલાં બધા આસ્તિકાજ હતા અગર નાસ્તિકાજ હતા તેથી તે મામતના તે વખતે મતભેદ નહાતા એમ જે તમે કહો છે એ સાખીત કરવાને શાસ્ત્રીય પુરાવા જણાવશે ખરા ?
૩૩ જૈન ધર્મ માનનારા વકતા જૈન ધર્મ માનવાવાળા શ્રોતાઓ આગળ વ્યાખ્યા કરે તે વખત ઉપાદેય ને હેયની એમને વ્યાખ્યા જૈન ધર્મને અનુસારેજ કરે કે અન્યથા કરે ?
૩૪ વેદાનુયાયીઆ જૈનેાને નાસ્તિક કહે એ વાત તમેા પુરાવા તરીકે આપા કે નાસ્તિક કથનની અશકયતા જણાવવા માટે આપે છે ? જો પુરાવા રૂપે આપતા હા તે તમારે તે માન્ય છે? અને જે માન્ય હોય તેા તમારી ચેલેજના પાત્ર પેાતાનામાં જૈનપણું માને છે કે નહિ ? અને જે માનતા હાય તે ખુદ તમારા પુરાવાથીજ તમેજ તેને નાસ્તિકની દશામાં લાવ્યા એમ માનવું કે નહિ ? વળી આસ્તિક આદિની વ્યાખ્યાને અશકય ખનાવવા જો તે વાકય તમાએ જણાવ્યુંરાય તે તે વ્યાખ્યાને અશકય બનાવવાનુ કારણ તમાને કે કોઇને કાઇપણુ નાસ્તિક ન ગણે એજ કે બીજું કાંઈ ? અને જો તમારે તે વાકય માન્યજ નહાતુ તા પછી આ લેખમાં તેને સ્થાન આપવામાં તમે જૈનના વિધીઓને ઉંચા ગણી જૈન કામને હલકી ચીતરવાનું પગલું શામાટે ભયું ?
૩૫ તમે વેદાનુયાયીએના વાક્યના આધારે સમગ્ર જૈનકામને નાસ્તિક કહેવા તૈયાર થયાછે એ ખરૂં કે નહિ ?
૩૬ બધા અંગ્રેજી ભણેલા પુણ્ય પાપને નથીજ માનતા એવું મારા વ્યાખ્યાનના કયા રિપોટ માં વાંચ્યું છે? ને તે વાયજ અક્ષરે અક્ષર ટાંકવાની જરૂર હતી એમ તમને લાગે છે કે નહિ ? હજી પણ તે વાકય ઢાંકી શકશે ?
છ, જે અગામેની પાછળ ત્રીસ ત્રીસ વર્ષથી નાણાં ખમ્યા છે તે ઝાંથી માથાન અને લોકોવા ન મળે અને ખાનગી મસાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com