________________
“ધી યંગ મેન્સ જેન સોસાયટી (શ્રી જૈન યુવક સંઘ) ના પ્રમુખ તરફથી સેલિસિટર દફતરી ફરાદ્વારાએ તે સભા ઉપર કે જે સભામાં તમે અને તમારા કુટુંબી આગેવાન હતા ને તમારા ભાઈ જેના પ્રમુખ હતા તેની ઉપર આવેલી અને જેની જાહેર છાપામાં નેંધ પણ આવી ગઈ છે તે તમે જાણતા હતા એમ ખરું? અને તે જાણ્યા છતાં જ તમે તા. ૨૧-૧૨–૨૮ વાળો લેખ લખે છે કે ? ૭. તા. ૧૯-૧૨-૨૮ ના “મુંબઈ સમાચાર પત્રમાં “સોસાયટી”
તરફથી મારા વ્યાખ્યાનને રિપોર્ટ તમે વાંચ્યું હતું કે કેમ? જે તે વાંચ્યો હતો તે સંસાયટી તરફથી પ્રામાણિકપણે જણ વવામાં આવેલો અને જેની ઉપર સાફ સાફ રીતે “સત્તાવાર શબ્દ લખવામાં આવેલો તે વાંચ્યા પછી તમારો લેખ કે જે તા. ૨૧-૧-૧૮ ના “મુંબઈ સમાચાર પત્રમાં બહાર પડે છે
તેને રોકવાની તમારી ફરજ હતી કે નહિ? ૮. જૈન કેમની પ્રગતિ શું શ્રદ્ધાહીના તિરસ્કારને લીધે હીન દશામાં
આવે છે એમ તમે માનો છો? તા. ૧૪–૧૨–૨૮ ના રિપોર્ટમાં શ્રદ્ધાયુક્ત મનુષ્યોને તિરસ્કારવામાં આવેલા હોય તેવું એક વાકય
પણ દેખાડી શકશે? ૯ શ્રદ્ધાયુક્તોને શ્રદ્ધાના રક્ષણ માટે શ્રદ્ધાહીનોથી બચાવવાને માટે
કરવામાં આવેલે પ્રયત્ન શું જેન કેમની અંદર માંહોમાંહેના
કલેશનું બીજ છે એમ ધર્મ રૂએ તમે માને છે ખરા? ૧૦. જૈન ધર્મમાં શ્રદ્ધાહીનેને ધર્મ ખાતાના પૈસાથી પિષવા એ શું
સ્વીકારાએ નિયમ છે? ૧૧. નાસ્તિક કે શ્રદ્ધાહીથી આસ્તિક કે ધમીઓને બચવા સારૂ,
પ્રયત્ન કરવા કરવા પડે તેને જૈન ધર્મના સ્વીકારાએલા નિય
મેને નાશ કરનાર માને છે? ૧. જન ધર્મના સ્વીકારાએલા જે નિયમો છે તેને તમે માન્ય ગણે
છે કે કેમ? અને માન્ય કરે છે તે ક્યા કયા? ને તે કયા કયા શાસ્ત્રના આધારે? તથા તેને નાશ આરિતકોને બચાવ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com