________________
આટલો બધો પ્રયત્ન કરવા છતાં તમારી કે તમે જેની તરફથી ચેલેંજ કરી હતી તે શ્રીમાન વલ્લભવિજયજી તરફથી મારા વ્યાખ્યા નને ખુલાસો લેવાને માટે મળવામાં આવ્યું નથી, તેમજ તા. ૧૦૧૨૯ ના હેન્ડબીલથી જાહેર કર્યા છતાં શ્રીમાન વલ્લભવિજયજીએ હું ઉપધાનાદિના ખર્ચને નકામું નથી કહેતે એમ જાહેર કરવાનું હતું તે કર્યું નથી તેમજ મોતીચંદે પિતાને લેખ જુઠા રિપોર્ટના આધારે હોવા છતાં પાછો ખેંચી લીધે નથી, તેથી હું તમારા તા. ૨૧-૧૨-૨૮ ના “મુંબઈ સમાચાર પત્રના લેખ ઉપર નીચે મુજબ પ્રશ્નાવલિ જાહેર કરું છું અને તેને યથાયોગ્ય ઉત્તર આપ એ તમારી ફરજ છે – ૧. “મેં છેલ્લું શસ્ત્ર ફેંકયું છે, આ તમારા વાક્યમાં તમે હજુ સુધી
સુધારે નથી કર્યો તે હજુ પણ કરે છે કે કેમ? ૨. “દાંભિક આસ્તિકતા”તમેએ લખી છે તે તમારે સુધારવી છે કે કેમ? ૩. “કેળવણી વિરોધ અને સંસ્થાઓનો અસત્કાર ” આ વાક્ય તમે
મારા વ્યાખ્યાનના ક્યાં વાક્ય ઉપરથી કહે છે? ધાર્મિક શ્રદ્ધા સિવાયની કેળવણીને માટે જે વિષય હતું તેને સામાન્ય કેળવણી તરફ ધિક્કાર એમ જણાવીને તમે બીજાઓને ખોટી રીતે ઉ.
શ્કેરે છે કે બીજું કાંઈ? ૪. મારા વ્યાખ્યાનને અંગે “બાલિશ અ૫લાપ અને તુચ્છ કટાક્ષે”
એ વાક્ય લખવામાં હજુ સુધી તમને તમારી ભૂલ જણાય છે કે કેમ? ૫. શરૂઆતના તમારા લેખમાં તા. ૧૪-૧૨-૨૮ નો રિપોર્ટ બશ
બર હેવાનું તમોએજ શંકિત જણાવ્યું છે, તે તેજ રિપોર્ટને અંગે તમોએ લખેલો લેખ તમને અવિચારી પગલાં તરીકે
નથી લાગતું? ૬. તા. ૧૪-૧-૧૮ ના “મુંબઈ સમાચાર” માં આવેલે રિપિટ
યથાર્થ નથી અને તેથી તેને અંગે તમારે કાંઈ પણ હીલચાલ ન કરવી અને અમારી તરફથી ખરો રિપોર્ટ “મુંબઈ સમાચાર ઉપર ગએલે છે તે આવે ત્યાં સુધી તમારે ભવું એવી નેટિસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com