________________
આ પ્રશ્નાવળી ખાસ વાંચવા જેવી છે. આમાંથી ભાઇ કાપડીયાના લેખની ભ્રામકદશા મળી આવશે અને પૂ૦ સાગરાનંદસૂરિજી કયી રીતે તૈયાર છે ને પિતે આપેલ વ્યાખ્યાન કેટલું વજુદ ભર્યું છે તે જણાઈ આવે છે. આ ઉપરથી પૂ. મુનિ મહારાજાઓ તથા જન સમુદાય પિતાનું કર્તવ્ય સમજશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com