Book Title: Aastikonu Karttavya
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 32
________________ ઉપર આધાર રાખી આપેલી ચેલેજ હજી પણ સાખીત શ્મા તૈયાર છું. શ્રી વક્ષસવિજયજીને લઇને આવા. નૂતન ગુજરાતના પ્રતિનિધિ મી. મેાતીચંદ્ર કાપડીઆના ખુલ્લા પત્ર ઉપરથી શ્રી વિજયવલ્લભસુરિજીને ખુલાસે લેવા ગયેલ તે વખતે તેના જવાબમાં પોતે ઉપધાન આદીને ધુમાડા કહ્યા નથી એમ જણાવવાને ખદલે તેની પ્રતિનિધિને નીચે મુજબ કહ્યું: " અમારા પ્રતિનિધિએ તેમના સંબંધમાં થયેલા આક્ષેપ વિષે પુછતાં તેમણે જણાવ્યું હતું કે મુનિ સાગરાનદ જેવા વિદ્વાન સુનિ મારા સબંધમાં આક્ષેપ કરેજ નહિં. એતેાકેાઇ બીજા વલ્લભવિજય હશે.’ તા. ૨૯-૧૨-૨૮ નાં નુતન ગુજરાત ઉપરથી, — આ જવાખ ખરી ચર્ચા ઉડાવનારા છે એમ સા કાઇ સહેલાઇથી સમજી શકે તેમ છે. પરમપૂજ્ય આગમાદ્વારક આચાર્ય મહારાજશ્રી સાગરાનંદ સુરીશ્વરજીએ તા. ૨૯-૧૨-૨૮ ના રાજ કડવ જ મુકામે નીચેની મતલખના કરેલા બે તારા. નગરશેઠ વીમળભાઈ મયાભાઈ અને સંઘ સમસ્ત “ માતીચંદ સેાલીસીટરે આપેલી ચેલેન્જમાં સાક્ષીત માટે શ્રીમાન્ વલ્લભવિજયજીની જરૂર હાવાથી તેઓ ત્યાં રોકાય તેમ કરો અને તમા નક્કી કરે તે મુદતે હું ત્યાં આવું. "" મેતીચદ ગીરધરલાલ કાપડીઆને મુંબઈ. અમદાવાદ મુકામે પણ તમે વલ્લભવિજયજીને મેળવે તે હું મારૂં વ્યાખ્યાન સાબીત કરવા તૈયાર છું. તે માટે તમે તેમને ત્યાં રાકીદીવસ નક્કી કરી ખબર આપેા. શેઢ વીમળભાઈને પણ તાર કર્યો છે.” ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68